________________
પ્રવચન ૧૧૪ મું
[ ૨૧૯
પ્રજ્ઞાપનીય ભાષા
મહાધિન, વિષયાધીન અને કુટુબીના કલેશને માનનારા ધ. ઘટાડનારા જ થાય છે. રાજ્યમાંથી ઝેર ઉતારનારૂં રતન ખેાળવા માંડયું એટલે તેને વિચાર્યુ” કે તે મળ્યા પછી આ મરશે નહિં ને જીવતા રહેશે જેથી એ ન મરે ત્યાં સુધી હું મેાકળી થાઊં નહિં. માટે મરવા તેા જોઇએ. રાતી રાડા પાડતી ચાટલા ખસી ગએલા આવા વેષે મારે મળવું છે. એમ કહેતી એકલી દોડી આવીને ખધાને બહાર કાઢ્યા પછી ગળે નખ દીધા. વિચારજો સ્ત્રી ચરિત્ર કેવું છે ? આ સૂરિકાંતાના આંસુ તે જ મેહાધીન કુટુંબના આંસુ. પ્રદેશીને આ એક માત પણ આરાધનાવાળું છે. નખ દે છે. પ્રદેશી સમજે છે કે-આ બિચારી વિષયાધીન છે, માટે મને મારે છે. જીવમાત્રના કરમના આધીન પણાને વિચારીને તે બધાને ખમાવે છે. તેની સાથે સૂરિકાંતાને વધારે ભાવપૂર્વક ખમાવે છે ને ખમાવીને ઝેર દઇને મારી નંખાતા છતાં આ સમતા કઈ સ્થિતિમાં લાવી શકયા હશે. લેાહીવાળા હાથવાળા ઘાતકી કહીએ છીએ, તે પણ ધર્મ પામે ત્યારે આ સ્થિતિમાં આવે છે, ત્યારે તે બીજા સાથેના સબધ કેટલે રાખે ? જે વખતે ધમ નહીં પામ્યા હતા તે વખતે કાઈ પણ શ્રાવક કે શ્રાવિકા અહુલભવી કહે. નરકગામી એલે તે ખધા જૂઠા ખરા કે નહિ ? મહારાજા પ્રદેશીની પહેલી અવસ્થા દેખીને આમ ખેલે તે જુઠા ખરા કે નહિ? તે વખતનું વર્તન તેવા ફળને દેવાવાળું હતું. તે કહેવામાં કઇ જાતની અડચણુ નથી તેનું જ નામ પ્રજ્ઞાપનીય ભાષા.
મિથ્યાત્વ અને મેાક્ષ વચ્ચે જઘન્ય અંતર કેટલું ? તેવી જ રીતે ઉત્સૂત્ર ભાષણને અના સંસાર કહેવામાં અડચણ નથી પણ જમાલીના અન નતા સંસાર ન થયેા. મિથ્યાત્વ અને મેાક્ષની વચમાં આંતરૂ અંતર્મુહુર્ત્તનું. અંતગડ કેવળી અંતર્મુહુર્ત્ત માં મેાક્ષ મેળવે છે. મિથ્યાત્વી વખતના કષાયને અનંતાનુબંધી ઉત્પત્તિ માટે અન તાજન્મા બાંધે, એ કેમ બને ? અનંતાનુખ`ધીના સ્વભાવ અનંતા આંધવાના છે પણ શ્રેણિના એ સ્વભાવ છે કે અનંતા તાડી નાખે છે. તેથી અન નાનુખ’ધીમાં અનંતાપણું ન હતું તેમ કહી શકે નહિં. જમાલીના જીવ