________________
પ્રવચન ૧૧૪ મું
[ ૨૧૫
ઉપર શ્રદ્ધા રાખનારા તેવા મનુષ્ય વચનની સ્વાતંત્ર્યતા કેમ ચલાવે ? દુનીયાદારીમાં એક વચન જગતને જીવાડે ને એક વચન જગતને મારનાર થાય. તેવી રીતે ચૌદ રાજલકને માટે રહેલી ધર્મની પ્રરૂપણ -તેમાં એક વચન ઉલટું થાય તે નુકશાન કરનાર ને સુલટું ફાયદો કરનાર થાય કે નહિં? એક પણ વચન સૂત્રથી વિરૂદ્ધ બોલાય તે અનંતે સંસાર એકી સાથે બાંધી દે. ઉસૂત્ર ભાષકના પહેલાના જ્ઞાન–ચારિત્ર નાશ પામે છે.
જે શ્રુતથી વિરૂદ્ધ બેલનારા હોય તેમને પહેલા કરેલ ધર્મ હોય તેને મૂળથી જ નાશ થાય. પહેલું કરેલું ચારિત્ર તેથી પતિત થાય તે તે કઈક હિસાબે હિસાબમાં લેવાય. જ્ઞાનથી પતિત થાય તે કેઈક હિસાબે તેને હિસાબમાં લેવાય અને પહેલા પાળેલું સમ્યકત્વ હેય ને તેનાથી પતિત થાય તે કઈક હિસાબે હિસાબમાં લેવાય. તે હિસાબ ? પહેલા ત્રણ હિસાબ સમજો. પછી ઉત્સવ ભાષણમાં એ હિસાબ લેવાય નહીં એ સમજે. પહેલા ચારિત્રવાળે હય, ચારિત્રથી પતિત થયે હોય છતાં આયણના અધિકારમાં જણાવે છે કે પતિત થએલે જ્ઞાની પાસે આલયણ લેવા માટે ૭૦૦ જે જન સુધી ખેળવા જાય. ત્યાં સુધીમાં પણ ન મળ્યા. હવે શું કરવું? એની શક્તિ બધી જણાવી બધા ઉપાય કર્યા. ખોળતાં ખેળતાં વરસે ગયા છતાં તેવા ગુરુ ન મળ્યા. ત્યારે પછી જેણે પહેલાં ચારિત્ર પાળ્યું હોય, ગીતાર્થ થયે હોય ને સૂત્રવિરૂદ્ધ ન હોય તે તેને બે ઘડીનું સામાયક ઉચ્ચરાવી એની પાસે આલોયણ લેવી. છેલ્લે પાટલે આ વાત જણાવી, છેલ્લે પાટલે પણ સ્થાન મળ્યું. પહેલા તે જે ચારિત્ર, જ્ઞાન અને સમ્યફત્વ અંગે ઉસૂત્ર ભાષણ કરનાર તીવ્ર ચારિત્રી પૂર્વઘર હોય અને સમ્યકત્વની કરણી કરતે હેય તે તેની પાસે મરી જવું પણ આલોયણ લેવી નહિં. ઉસૂત્ર ભાષક થયે ન હોય તે, પહેલાનું જ્ઞાન, ચારિત્ર ઉપયોગમાં લીધું, પણ ઉત્સુત્ર ભાષકનું જ્ઞાન પૂર્વધર હોય, સમ્યક્ત્વની કરણ કરતા હોય, તે પણ તેની પાસે આલેયણ લેવાની રાખી નહિ. છેલ્લાં પાટલામાંથી ' પહેલાને કાઢી નાખ્યા. ઉસૂત્ર ભાષણ કરનારને પૂર્વ કેડીને પર્યાય હાય તે તે બધાને નાશ ગણો. ત્યારે જ મરીચિની માવજત કેમ સાધુ