________________
પ્રવચન ૧૧૪ મું
[ ૨૧૩
જ્ઞાન બેધારી તલવાર છે.
આ જ્ઞાન એ પણ નાગી તલવાર છે. આટલા માટે જ્ઞાન શબ્દ લગાડવાની ના કહે છે. મતિ શ્રુત એમ બેલેા. મતિ-શ્રુત સાથે જ્ઞાન ન લગાડા. ફલાણા મતિવાળા છે, શ્રુતવાળા છે. જ્ઞાન શબ્દ ન લગાડશે. કારણ કે મતિ શબ્દ એ ગાળીના ચવડા છે, શ્રુત પણ તેવું છે. જ્ઞાનમાં અને અજ્ઞાનમાં મતિ અને શ્રુત શબ્દ લાગુ થાય. સામાન્ય માણસનું મતિજ્ઞાન અને સમ્યગ્દૃષ્ટિનુ મતિજ્ઞાન એ ખન્નેમાં ફ્ક છે, સમ્યગ્દૃષ્ટિને હાય તેા મતિજ્ઞાન, એ જ મતિ મિથ્યાષ્ટિનુ` હોય તે મતિ અજ્ઞાન. મતિ શબ્દ એ ગાળીના ચવડા, એ જ્ઞાન અને અજ્ઞાન બન્નેને લાગુ પડે. જ્ઞાનને નાગી તલવાર કહી તે ખરાખર જ છે. તેવી રીતે શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન કહે। તેમાં પણ શ્રત શબ્દ લાગુ છે. માટે સામાન્યપણે વાત કરવી ત્યારે મતિ શ્રુત કહેવુ', પણ સમ્યગ્દષ્ટિની મતિની વાત થાય તેા મતિજ્ઞાન, મિથ્યાષ્ટિને અગે વાત થાય તેા મતિ અજ્ઞાન તેમ જ શ્રુતનું સમજવુ. જ્ઞાન બેધારી તલવાર, જે ખાજી ક્ તે ખાજી કાપે. અહીં નરકનું સાધન પણ જ્ઞાન અને મેાક્ષનું સાધન પણ જ્ઞાન છે. જ્ઞાનમાં દુનીયાદારીનું જ્ઞાન જે બુદ્ધિ અક્કલ કે જાણપણું જે કહો તે નરકનું કારણ, પણ જે જ્ઞાન સમ્યગ્દૃષ્ટિ-જાણપણાવાળાને હોય તે મેાક્ષનુ કારણ અને છે. એકેન્દ્રિય કાળ કરે તે નરકે જતા નથી, તેમ જ બે, ત્રણ કે ચાર ઇંદ્રિયવાળા મરીને કાઈ નરકે જતા નથી. કારણ કે તેમાં એટલી સમજણુ નથી, તેથી તેવા વિચારો નથી, તેથી નરકે જતા નથી. નરકે કાણુ જાય ? પંચેન્દ્રિય તેમાં પણ જેઓને વિચારની તાકાત નથી તે વધારે ઉંડી નરકે જતા નથી. ઉંડી નરકે વિચારની તાકાતવાળા જાય છે. વિચારની તાકાત વગરના અસ ́ની પાંચેન્દ્રિય નરકે જાય તા માત્ર પાપમના અસંખ્યાતમા ભાગમાં આઉખાની સ્થિતિ, તેથી વધારે અસ'ની પંચેન્દ્રિયનુ આયુષ્ય હાય નહિં, પણ સંજ્ઞી પંચે - દ્રિયનું આયુષ્ય ૩૩ સાગરોપમ એટલે ૩૩૦ કાડાકાડ પલ્યેાપમ. મન વગરના એક પળ્યેાપમના અસંખ્યાતમા ભાગ ખાંધે, ત્યારે મનવાળા ૩૩૦ કાડાક।ડ સાગરોપમનુ આયુષ્ય બાંધે. આ ફરક જ્ઞાનના છે, જો જ્ઞાન અવળું પરિણમે તે તેના પિરણામે ૩૩૦ કાડાકાડ પલ્યેાપમ સુધી