________________
પ્રવચન ૧૧૪ મું
[ ૨૧૧
એકઠા થાય તા દેખી શકીએ. ખાદર, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાકાય અને વનસ્પતિકાય તેમાં એકને ન દેખીએ પણ જથ્થાને દેખવાથી બાદરપણું માનીએ છીએ, પણ વાયુકાય બાદરમાં એક કે જથ્થાને પણ દેખી શકાતા નથી, તેા ખાદરપણું શી રીતે માનવું ? ચારમાં સૂક્ષ્મ હાય અને ખદરપણું હોય પણ વાયુની અંદર તમે સૂક્ષ્મ અને બાદરપણું કા તે અમારા માનવામાં આવી શકતું નથી. નજરે દેખી શકાય તે બાદર આવું લક્ષણ તમે કર્યું? સમુદાયે પણ ન દેખાય તે સૂક્ષ્મ, વાયુકાયને ખદરમાં લાવી શકશે! નહિ, સૂક્ષ્મમાં જ રાખી શકાશે.
સમાધાનજો કેાઈ જગા પર કહ્યું કે જો ગાળ પડ્યો છે, તે કુતરા ખાઈ ન જાય તે તપાસ રાખનારને કાગડા કે બલાડા ખાઈ જાય તેની ફીકર નહીં કેમ ? કુતરા જ ખાય તે સાચવવું ? અને કાગડા, ખલાડા ખાય તે ન સાચવવું? કુતરાનું નામ લીધું તેનું તત્ત્વ કયાં છે? ફક્ત વસ્તુ સાચવવાનુ છે. ગેાળને ખાઇ જવાવાળા બધાથી કુતરાં અહીં આવવા એ સંભવિત હતું તેથી તેનું નામ લીધુ, માટે એ ઉપરથી માત્ર દેખાય તે જ ખાદર એમ સમજવાનું નથી. ત્યારે શું સમજવું ? કુતરા શબ્દ કહેવાથી ગાળ ખાવાવાળા માત્રથી સભાળ રાખવી. એવી રીતે અહીં જે ચક્ષુ શબ્દથી દૃષ્ટિ કયાં લઈ જવી ? બાહ્ય ઇંદ્રિયના કાઈ પણ વિષયમાં, આંખ શબ્દને અહીં પકડી રાખવે નહિં. કુતરા શબ્દને પકડી રાખે ને કાગડાને ખાવા દે તે! કુતરૂ અહીં એકે આવ્યું નથી, એમ કહેનારા મૂખ ગણાય. તેને કુતરા શબ્દ પર તત્ત્વ ન હતું. એનું તત્ત્વ ગેાળ ખાઇ જનારા બધા પર તત્ત્વ હતું. દુનીયાએ ચક્ષુ પર વ્યવહાર વધારે રાખ્યા છે, તેથી અહીં આંખની વાત કરી, પણ વધારે ભેળાં થયાં ને આંખે ન દેખાય તેટલા માત્રથી એને સૂક્ષ્મ ગણી લેવા તે વ્યાજબી નથી. આંખ એટલે બધી ઇંદ્રિય લઈ લેવી, પાંચે ઇંદ્રિયના વિષયમાં કોઈ પણ ઇંદ્રિયના વિષયમાં ન આવે તેનુ નામ સુક્ષ્મ. વાયરા સ્પન ઈંદ્રિયના વિષયમાં તેા જરૂર આવે છે, માટે વાયરાને આદર ગણવા જ પડે. વાયરે ખાદર છતાં દેખાતા કેમ નથી ? દેખાવુ કાનુ નામ ? જેમાં સ્પષ્ટ રૂપ હોય તે જ દેખાય. સેનીને ઘેર સાનુ રસાવતાં જોયું હશે. સેાની સેાનું રસવા પહેલા દાગીના કે