________________
પ્રવચન ૧૧૩ મું
[ ૨૦૫
થઈ. એમાં જે જે રૂપે ખરાબી થતી આવે છે ત્યાં ત્યાં આગળ વધો છે. ત્યાં કાળ કે બુદ્ધિનો ભેદ થાય છે. ત્યાં બુદ્ધિવિશેષવાળા જે જીવ વિશે તે જ આચાર ભેદનું કારણ છે. કેમકે એમ ગણીએ તે અજિતનાથજીથી તે પાર્શ્વનાથજીના કાળ કરતાં શ્રી મહાવીરનો કાળ ખરાબ હોય પણ ઋષભદેવને કાળ કે ખરાબ હત? કહો એ કાળને ખરાબ નહીં કહી શકો તે ત્યાં ત્રણ મહાવ્રત રાખજે. મહાવીરમાં પાંચ અને બાવીશ તીર્થકરમાં ચાર મહાવ્રત રાખજે. પહેલા તીર્થ કરમાં ત્રણ રાખજે. કાળ વિશેષ કારણ હતું તે પહેલા તીર્થકરના વખતમાં ત્રણ, બાવીશના વખતમાં ચાર, ચેવીશમાનાં વખતમાં પાંચ મહાત્રતે કહેજે. કહો કાળ વિશેષથી મહાવ્રતોને ભેદ નથી. પણ મહાવ્રતાનો ભેદ જીવવિશેષથી છે. તમે ભલે કાળને રહેવા દ્યો, પણ બુદ્ધિને ભેદ પડે તેમ આ ચારને ભેદ પડે જોઈએ ને? તીર્થકરના શાસનમાં બુદ્ધિભેદે આ ચાર ભેદ કર્યા છે તેવી રીતે આ ચાર ભેદ કરે, પણ દયેય ભેદ ન હોય. દયેય કયું? આશ્રવનું શેકવું, સંવરનું આદરવું. આ બે થેયના ભેદ કોઈ દિવસ ન હોય. દુનીયાદારીથી વિચારો! જે વખત તમારા હાથમાં કુલ સત્તા હોય, તમને કેઈના રેકાણનો ભય ન હોય, તે વખતે તમારી બેન–બેટીને ભલે જોઈએ
ત્યાં ફરવા છે, પણ પરદેશી યવનનું અધર્મીનું રાજ્ય થયું હોય ત્યારે તમારી બેન–બેટીને મહોલ્લા સિવાય ફરવાનું બંધ કર્યું, તેમાં પણ બળાત્કાર કરનારા જાગ્યા ત્યારે ઘરની બહાર નીકળવાનું બંધ કર્યું. તેમાં આચાર ફર્યો પણ દયેય ફર્યું નથી.
બુદ્ધિ ભેદે, સોગ ભેદે, પ્રવૃત્તિનો ભેદ કરી શકાય, પણ ધ્યેયનો ભેદ કોઈ દિવસ હેઈ શકે જ નહિ. આથી દુનીયામાં દ્રાદિકને આધારે કિંમતમાં ભેદ પડી શકે, કિમત ઓછીવત્તી થયા કરે. કિમત કરવી એકિંમત કરાય શામાં ફેરફારી થતી હોય, જેમાં દ્રવ્યાદિક ભાવે પરસ્પર પલટે થાય ત્યાં કિંમતનું રણ રહે, પણ આ ધર્મની ઉપર કોઈ પણ જાતની દ્રવ્યાદિકની અસર જ નથી. જે ઉપર દ્રવ્યાદિકની અસર ન હોય તેની કિંમત કરવી શી રીતે? દ્રવ્યાદિકના ફેરફારે સાધ્ય ફેર ન થાય. જ્યારે સુકરતા હોય ત્યારે કરમને કર્તા તરીકે કહી શકીએ. જેમ કેઈ કહે