________________
પ્રકરણ ૧૧૨ મું
[ ૧૯૯
પડિત બનાવ્યા તેમ આપણે સમિકતી બનાવવા માટે તૈયાર થઈએ છીએ, હજી દેવતા રાજા ઇંદ્રો ને ચક્રવર્તિના સુખાને દુઃખ માનવા તૈયાર નથી, ત્યાં એ દુ:ખહેતુ-દુઃખ સ્વરૂપ વિષયાને દુઃખરૂપ કયાંથી માનવાના ? આ જ્યારે સમજાશે ત્યારે આપેાઆપ વિષયા દુઃખરૂપ જ છે તે માનતા થશે.
સમ્યક્ત્વ કઇ સ્થિતિનું ? દેવતાઇ સ્થિતિ એ મેાક્ષને ઘરેણે મુકવાની દેવતાઇ સ્થિતિ વધારે દુઃખમય એ વિચાર આપણા આત્માને માટે કે ખીજા જીવા માટે? આ રૂપ ખડું કરીએ તે ઇન્દ્રો ભગવાનની સેવામાં આવ્યા, એ તા આપણા કરતાં હલકાં દુઃખી સ્થિતિવાળા સેવા કરે છે. એ વસ્તુસ્થિતિ બીજા માટે નથી વિચારવાની, દેવતા કે ઇંદ્રો વિષયના કીડા છે, એ વિચાર કરવાનું આપણું કામ નથી. દેવતાના અવવાદ ખેલનારા ખીજા ભવે સમ્યક્ત્વ કે ધર્મ પામી શકે નહિં. અરિહંત, આચાય કે ધર્મની અવજ્ઞા કરનાર બીજા ભવે ધમ ન પામી શકે, તેમ દેવતાની અવજ્ઞા કરનારા બીજા ભવે ધર્મ પામી શકે નહિં. એક માજી દેવતા અને ઇંદ્રોના સુખાને દુઃખરૂપ માનવા ને બીજી બાજુ દેવતાના અવવાદ એટલવાથી સમ્યક્ત્વ જાય અને દુલ ભખાધી થાય, તે બે વસ્તુ શી રીતે સંગત અને ? તમારા આત્મા માટે રાજા, ઇંદ્ર કે ચક્રવર્તિપણાનું સુખ તે દુઃખરૂપ માના અને જે દેવતા, ઇંદ્ર કે ચક્રવર્તિપણુ પામ્યા છે તેમને માટે પુન્યના ઉદય માના -એમ માનશે। ત્યારે તીથ કરની સ્તુતિ કરતા રાજા, ચક્રવર્તિ કે ઇંદ્રાએ જેની પૂજા કરી છે તે પ્રશંસા કયારે રહેવાની ? રાજાને, દેવતાને, ઇંદ્રોને, ચક્રવર્તિને અમુક અંશે અધિક માનશે ત્યારે ? વાવ તં નમઁમંત્તિ’ દેવતા પણ તેમને નમસ્કાર કરે છે. તે સવે અપેક્ષાએ તમને નમસ્કાર કરે ? વિષયમાં ડૂબેલા છે તેની ઉપેક્ષા કરીએ તેા પુન્યની ઉપેક્ષા કરી શકીએ. વિષયની વિપરીતતા એટલી વધી જાય કે આપણાં કરતાં બહુ જ અધમ ગણાય ને હેરાન થનારા ગણીએ તા તેવાથી તી.. કરના ગુણ ગાવા શી રીતે નીકળવું ને ? આપણા આત્માને અંગે પુન્ય ઉદયને પરિણામે વિપરીત ગણી તેને દુઃખરૂપ ગણુવા, પણ બીજા એ સ્થિતિમાં હોય તેા પુન્યની પ્રબળતાને મુખ્ય ગણી શકીએ. ત્રણેની