________________
પ્રવચન ૧૧૨ મું
[ ૧૯૭
મારી પ૦૦ જોજનની ગંધ વેઠી તમારી પાસે શું કામ આવે? ફક્ત ધરમ પાકા હાય તા જ દેવતા આવે ? દુ:ખથી થવાવાળા દુઃખમય, દુઃખ દેનારા એવા વિષા તરફથી ચિત્ત ઝખકી ઉડતું નથી તા દેવતાઈ વિષચેાથી ચિત્ત શી રીતે ચમકવાનું-વૈરાગ્ય પામવાનું ? સમકિત બધાને જોઈએ છે, પણ ધ્યાન રાખજો કે દુઃખ-હેતુ-સ્વરૂપફળવાળા-એવા વિષયેથી વૈરાગ્ય નહીં આવે ત્યાં સુધી દેવતાઈ વિષય પરથી વૈરાગ્ય આવવા મુશ્કેલ છે, ત્યાં સુધી સમ્યક્ત્વ છેટું છે.
અરિહંતના દસ્તાવેજમાં સહી કરવી મુશ્કેલ છે. સમ્યક્ત્વ તમને મળી જાય તેમાં શાસ્ત્રકારને ઈર્ષ્યા નથી. સમ્યકૃત્વ મુશ્કેલીની ચીજ છે. કઇ મુશ્કેલી? અરિહંતદેવ, શુદ્ધ સાધુ ગુરૂ ને અરિહંતે કહેલા જ ધર્મ. આ ત્રણ જ સાર, ખાકી બધું અનર્થ, લાવવામાં મુશ્કેલી નથી. દેવે દુનીયાને દુઃખરૂપ ગણી એ અંદર આવવું મુશ્કેલ છે. દેવે જે હિસાખ કર્યા તે હિસાબ કબૂલ કરવા મુશ્કેલ છે. હાથ જોડવા, પૂજા કરવી, ચંદનનું તિલક કરવું એ મુશ્કેલ નથી. દેવે કરેલેા દસ્તાવેજ એ દસ્તાવેજમાં સહી કરવી એ મુશ્કેલ છે. ચારે ગતિ દુઃખરૂપ છે. આ દસ્તાવેજ કરેલા છે. હવે એમાં સહી થાય છે ? (સભામાંથી) સાથીઓ એ સહી છે ને? લગીર આત્માને પૂછે કે સહી કરી છે ? એ સાથીયા ચાર ગતિના દુઃખને છેદનારી છે એમ અંતઃકરણથી માન્યું છે? આ સંસારમાં દેખીતું સુખ તેને દુ:ખ માનનારા થયા ? મને સારૂ લાગ્યું તે રાખી મૂકે તે મને ખરાખ લાગ્યું તેને છેદી નાખે એવી શરતી સહી છે. ચાર તિમાં જે દુઃખ છે તેના નાશ કરે પણ ક્રોડ રૂપીઆ એ ક્રેડ ગુમડાં છે તે છેડાવી દે, ખાયડીએ પણ ગળાની સાંકળ, આમ ઉંચું માથું કરીએ તે પણ મુંઝવી નાખે, સાંકળ છેાડ્યા વગર ખસીએ તેા હાથે મરીએ. પુરૂષને અગે સ્ત્રી, તેમ સ્ત્રીને અંગે પુરૂષ ગળાની સાંકળ. તેના આંકડા છેાડ્યા વગર છટકવા જઇએ તા માત. તા તીર્થંકર પાસે એ માગણી કરી કે--આ ખાયડી, છેકરા, હાટ, હવેલી, ધન માલ, મિલકતથી કયારે છૂટુ ? તેમ સાથીએ પૂરે ત્યારે વિચાયું` ?
એ દેખીતા દુઃખા મહા સુખનું કારણ, સુખ તેા સળગતા દાવા