________________
પ્રવચન ૧૧૨ મું
| ૧૯૫
સેા વરસના દુનીયાના સુખમાં સપડાઈ જાવ છે તે સાગરોપમાના સુખમાંથી શી રીતે નીકળવાના? ૫-૨૫ યાવત્ સા વરસનું સુખ તેને દુઃખરૂપ માનવા તૈયાર નથી, છેડવાની તાકાત છે છતાં છોડતાં નથી, તા સાગર।પમનાં સુખને શી રીતે છેાડવા તૈયાર થવાના ? જ્યાં સુધી દુનીયાના સુખને સુખરૂપ ગણ્યું છે, દુઃખરૂપ ગણ્યું નથી, ત્યાં સુધી સમ્યક્ત્વની સંવેગની દશા આવવાની નથી. દેવતા કે રાજાના ભવને કયારે દુઃખરૂપ માનવાના ? જેમાં હેતુ સ્વરૂપ ને ફળ ત્રણેમાં દુઃખ રહેલું છે, દેખા છે. છતાં દુઃખરૂપ માનવા તૈયાર નથી, તા પછી જેના હેતુ આદિમાં દુઃખ રહેલું નથી તેવાને દુઃખરૂપ માનવા કેવી રીતે તયાર થવાના? તેથી સમ્યક્ત્વનું સ્વરૂપ સ ંવેગ, સમ્યક્ત્વવાળા બધા થવા માગીએ છીએ, પણ સમ્યક્ત્વનું સ્વરૂપ વિચારજો. રાજા અને દેવતાના સુખા પણ દુઃખરૂપ જ માનવા પડશે. તે સિવાય સમ્યક્ત્વ બહુ દૂર છે.
સારા શબ્દો બધાને ગમે છે, પણ સારા વનથી આવેલા સારા શબ્દો શે।ભા દેનારા છે. દરિદ્ર મનુષ્યને કાઈ રાજા સાહેબ કહી દે તે એને ખરા અર્થ શું થાય ? ફક્ત મશ્કરી કે તેને ચીડવવાનું સ્થાન. તેવી રીતે આપણે પણ જ્યાં સુધી આ લેાકના દુઃખહેતુ વિગેરેવાળા વિષયાથી વિરામ પામ્યા નથી, તે દેવતાઇ દુ:ખહેતુ વિગેરેથી રહિત એવા વિષયાને દુઃખરૂપ કયારે ધારવાના ? જ્યાં સુધી એ ધારણા થાય નહિં ત્યાં સુધી આપણને બીજા સમકીતિ માને તેા દરિદ્રને રાજા કહેવા જેવું છે. દરિદ્ર મૂખ હોય તેને જ રાજા કહેવાય. તેવી રીતે આપણે આ સુખાથી કટાળીએ નહિં, ઇંદ્ર રાજા ચક્રવર્તિના સુખથી કંટાળા ન આવે ત્યાં સુધી સાચાં સમ્યક્ત્વ નથી. આ ક્ષણિક સુખના સપાટામાંથી નીકળવું નથી ને વાતા માટી માટી કરવી છે કે-ઈંદ્રાદિકનું સુખ મળે તેા પણ આપણે નથી જોઈતું. એ તા ફક્ત પ્રસગ મળ્યે નથી, પ્રસંગ મળશે તે વખત શી સ્થિતિ થશે? અત્યારે વિષયાના વેગથી ખસેડી શકતા નથી, તા તે દેવતાના વિષયે વખતે તમે શું કરવાના ? સ્નેહી દેવતાઓ અહિં કેમ આવતા નથી?
આ જ વાત કલિકાળના સ્વભાવને લીધે શકામાં ગાથા ખાનારા સમજે તેા ખુલાસા થઈ જાય. અહીં આગળના બૈરાગી કેવા ? વિ