________________
પ્રવચન ૧૧૨ સું
[ ૧૯૩
જાય, પણ અહીં સ્થિતિ એવી છે કે જેવું ભોગવે તેવું જ આંધે. ભાડું આવે તે રીપેરીંગમાં જાય. જેટલેા કાળ જ્યાં આગળ ભાગવી ચે તેટલું જ નવું બાંધે, એટલે હતા ત્યાં ને ત્યાં જ. આ બધી વાત પેાતાના આત્માના માટે દરેકે વિચારવી.
માથુ ફાડી શીરા ખાવા સર' સસારનું સુખ
પેાતાના આત્માથી વિચારવું કે- ખરેખર વાની બેડી હોય અગર ન કપાય એવી ખેડી હોય તે દેવલેાક. આ જીવને મેાક્ષમાગ માં એવી એડી છે કે કપાય નહિ', પેાચી થાય નહિં, ઘટે નહિ ને વચમાં કેઇ પણ ઉપાય ચાલે નહિ. આ વિચારશા તે સમ્યક્ત્વની ભાવનાને ખ્યાલ આવશે. દુઃä પિચ મન્નરૂ વીર પીરો ચાહે તેા રાજાપણાનાં, ઇંદ્રપણાનાં કે દેવતાપણાના સુખ હોય પણ સમ્યક્ત્વવાળા દુઃખ જ માને. સમ્યફાળાએએ પેાતાના આત્માને અંગે દુનીયાદારીનાં સુખા દુઃખરૂપ માનવા, એટલું જ નહિં પણ તેને ખાટા સમજી છેાડી દેવાં જોઈ એ. પહેલાં તે ચાલુ સુખા દુઃખરૂપ નથી લાગ્યા, તેા પછી આ પગથીએ કેવી રીતે ચડવાના? જેને આ ક્ષણિક-સુખા-દુઃખમય સુખા, માથું ફાડીને શીશ ખાવાના સુખા, રાત-દિવસ ચિંતાની ચિતામાં જલીએ છીએ, ચિંતામાં અળી જઇએ ત્યારે સુખ મેળવીએ છીએ ને ભવિષ્યમાં દુઃખ કરનારા એવા વિષયામાં હજી આ જીવને દુઃખ બુદ્ધિ આવતી નથી. દુઃખથી થનારા, દુઃખ દેનારા એવા વિષયમાં દુઃખબુદ્ધિ થતી નથી, તે તેને માથુ ફાડીને શીરા ખાવા જેવું આ સુખ માનવું એ શું ખાટુ છે ? દેવતાને, ઇંદ્રોને કે રાજાને સુખ પેદા કરેલું પડયું છે. આપણે નવું પેદા કરીને ભાગવવું છે. એ રૂપીઆ મેળવવા બદલે કઇ દશા ભોગવવી પડે છે ?
કાઈ દુકાનદારને ત્યાં કાઈ ઘરાક માલ લેવા આવ્યેા. માલ ખતાન્યા, ભાવ કહ્યો, ઘરાકને ભાવ કહ્યો તેમાં શ્રદ્ધા નથી, તેથી કહે છે કેશેઠજી સાચુ ખાલા, જ્યાં કાઈ કાળી-નાળી જેવા ઘરાક કહે છે કેશેઠજી સાચુ ખેલે ! ત્યારે પેલા ખેલ્યા, તે શું કહ્યું? શું હું જીટુ આલ્યા હતા? એમ કહે છે છતાં એવી સમતા આવે છે કે, પેલેા ઘરાક દુકાન પર જૂઠા કરાવે છે છતાં કેવા વિનયવાળા બની એ પૈસાની આવક માટે પણ નીચું માથું કરી સમજાવે છે. એ પૈસા મેળ
૨૫