________________
૨૦૦ ]
શ્રી આગમોદ્વારક-પ્રવચન-શ્રણ.
પ્રશંસા કરતા કહી શકે કે એમને ઇંદ્રાદિક પૂજે છે અને એમની વિષથની ગૌણતા કરીએ, પુન્યદયની મુખ્યતા કરીએ તે જ સ્તુતિ કરી શકીએ. “દેવધિવર્ણન” હરિભદ્રસૂરિજી લખે છે કે-દેવતાઈ ઋદ્ધિનું વર્ણન કરવું, દેવતા નાક સુધી વિષમાં ડૂબેલા છે, ત્યારે આપણે ઢીંચણ જેટલા ડૂબેલા છીએ, જેથી આપણે છલંગ મારીને નીકળી શકીએ. વિષયની અપેક્ષાએ દેવતા નાક સુધી ડૂબેલા છે, તે નાક જેટલા ડૂબેલાની પ્રશંસા શા ઉપર? પુણ્યના પ્રબળપણાની મુખ્યતા કરીએ તે જ ઋદ્ધિનું વર્ણન કરી શકીએ. તેથી જગતમાં પુણ્યથી પ્રમોદ ભાવના એના કરતાં આત્માના આનંદસુખમાં પ્રમોદ ભાવના કરવી. સુખ માત્રની, ધરમથી મળેલા સુખની, પરંપરાએ થતા સુખની, મિક્ષ સુખની પ્રમોદ ભાવના પરના વિષયમાં કરેલી પ્રમોદભાવના આત્માનું કલ્યાણ કરશે, પણ પિતાના વિષયમાં કરેલી પ્રમોદ ભાવના ૨ખડાવી મેલશે. બીજાને તપસ્વી કહીએ તે આત્મા તરે, પિતાને તપસ્વી કહે તે ડૂબે. શ દો એના એ જ. પવિષયક અનુમોદના આત્માને લાભ કરનાર હતી, સ્વવિષયક નીચે ઉતારનારી છે. તપસ્યા આટલા ફાયદા કરનારી એમાં તપનું અનુમોદન થયું. મૂળ વાત કયાં છે. જે પ્રમોદ ભાવનાનો વિષય બીજાને માટે આત્માનું કલ્યાણ કરનારે થાય, પણ પિતે તેથી ઉચો થવા માગે તો ઉલટ ડૂબી જાય. માટે ચક્રવર્તિ દેવતા વિગેરેનું સુખ તે દુઃખરૂપ પોતાની અપેક્ષાએ જેનાથી લેવાય તેની કિંમત હોય તે તે કિંમતી ગણાય છે, પણ કેટલીક વખત વસ્તુ સોંઘી હેય, કરીયાણું સોંઘું હેય ને મેંઘી કિંમત આપી લેવું પડે. સેંઘું ને શું ધર્મ કરીયાણું તે સેંઘો ને મેંઘે કયાં ગણાય? તેથી મેળવવાનું સુખ સેંઘું કયું? મેળવાયું ને મેંવું કયું મેળવાયું? ત્યારે લૌકિક લેકેત્તર દષ્ટિએ તેની કિંમત થાય. એ દષ્ટિએ ધર્મ સમજીએ ત્યારે ચાતુર્માસિકના કૃત્ય સમજાશે, તે કેવી રીતે એ અગે વર્તમાન,
Apps
'III