________________
૧૯૮]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણું.
=
=
નળ છે, એ ધારણ કરી? ચાર ગતિથી છોડ તેને અર્થ ધન છે. તેથી વધારે મળે, બાયડી મળી છે તે કરતાં વધારે મળે, આવી સરતી સહી કરી અને સમ્યક્ત્વના સ્વામી શી રીતે બને? માટે દેવતાના દસ્તાવેજમાં બીનશરતી સહી કરો ત્યારે વીતરાગદેવને માનનારા થયા ગણાઓ. ગુરૂ મુંડીયા થયા, બાયડી વિગેરે છેડયું તેથી ગર માન્યા. કલ્પના કરી કે હું ફાંસીના લાકડે લટકી રહ્યો છું, પેટમાં દુખે ત્યારે કે તાવ આવે ત્યારે દુનીયા એ દુઃખરૂપ, તે સિવાય માલ, મિષ્ટાન્ન જમતાં દુનીયા દુઃખરૂપ ગણી? હાથમાં અંગારા હાય. તે વખતે ચમકે છે તેમ પિળી ખાતાં હાથ કયારે ચમક્યો? દેવ, ગુરૂ શાના માટે માન્યા? વ્યવહારથી અગર આવતે ભવે દેવલેકના સુખ મળે, દુર્ગતિએ ન જઈએ, ગુરૂએ ગેખાવ્યું તે ગળામાં રાખ્યું છે? કાળજામાં રાખવાનું તે દૂર રહ્યું, પણ તે ગેખ્યા તે કરે જિનેશ્વરે કહેલ ધર્મ માનીએ પણ તે આશ્રવ-બંધ છોડવા, સંવર-નિર્જરા. આદરવા તે સિવાય બીજું કંઈ છે? આઝવ સર્વથા કવચ સંવ આશ્રવ કર્મબંધના કારણ તે સર્વથા છેડવા લાયક, સંવર સર્વથા આદરણીય એ કેટલું ધ્યાનમાં લીધું? સમ્યક્ત્વ જોઈએ છે બધાને પણ સમ્યક્ત્વવાળા થવું નથી. ઋદ્ધિ રાખવી નથી ને રાજા કહેવડાવવું છે.
બીરબલ પાસે એક બ્રાહ્મણ આવ્યું ને કહેવા લાગ્યો કે, આટલાં શાસ્ત્ર ભણ્યાં છતાં મને કોઈ પંડિત કહેતું નથી. બીરબલ કહે કે હું. તને પંડિત કહેવડાવું, તને પંડિત સિવાય કેઈ બોલાવે જ નહિ-એમ. બીરબલે કહ્યું, પણ મને તું શું આપીશ. પંડિતે કહ્યું કે પાંચ રૂપીઆ આપીશ. બીરબલે ૫૦૦ રૂપી આ લીધા ને કહ્યું કે-જે એક મહિને તે પંડિત છે એવું ન થાય તે માટે જે તું કહે તે સજા ખમવી. પછી સમજાવ્યું કે-તને પંડિત કહે તેને તું મારવા જજે, ગાળો દેજે. આ પ્રમાણે શીખવી બીરબલ સાકરીયા ચણા લઈને નીકળે ને છોકરાને શીખવ્યું. છોકરાએ પિલાને પંડિત કહેવા માંડ્યો. એટલે તે ગાળે દેવા માંડ્યો ને મારવા લાગ્યો. એવી રીતે બીજી ત્રીજી શેરીમાં થયું. પંદર દહાડા થયા ત્યાં તો પંડિત નામ આખું શહેર જાણી ગયું. એનું નામ પણ કઈ લેતું નથી, પણ ફક્ત પંડિત કહે છે. બીરબલે જેમ આને