________________
૧૯૬ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રી બના વૈરાગી, વર્તમાનના નહીં. અત્યારે મળ્યું તે છૂટતું નથી. અહીં છોડવાની ટેવ ન પડી તે ત્યાં મળ્યું કે ફસાયા જ સમજવાં. અહીં ધર્મિષ્ટ પણ કાળ કરી દેવામાં જાય પણ પછી અહીં મેં પણ ફેરવતે નથી. આટલા બધા છે આટલા બધા ધર્મિષ્ટો કાળ કરી દેવલોકે જાય, પછી કઈ દેખાતું કેમ નથી? એ વર્તમાનના વૈરાગી નહિં, ભવિષ્યની વૈરાગ્યની વાત એ ઢગ. વર્તમાનના વિરાગ્યવાળાને ભવિધ્યને વેરાગ્ય ટકી શકે, વર્તમાનમાં તે વૈરાગ્ય રાખવો જ નથી. દેવલેકમાં ઉત્પન્ન થએલો દેવતા મુખ્યતાએ મનુષ્યલોકમાં જવાની વાત કરે નહિં. કારણ કે આ મનુષ્યની મળમુતરની ગંધ, મનુષ્યના શ્વાસની ગંધ એ તમને જેમ મુતરડી પાસે, જાજરૂ પાસે ગંધ લાગે તેવી રીતે પાંચસો જોજન સુધી દેવતાને ગંધ ખરાબ લાગે પછી આવેજ કયાંથી? તમે કયાં તીવ્ર સત્કર્મ કર્યા છે? તમે કયા દેશવિરતિમાં દિલ પીગળાવનારા થયા કે, દેવતા ચાર પાંચસો જે જનની ગંધ વેઠીને તમારી પાસે આવે ? એ દેવતાઈ શરીરમાં ઉત્પન્ન થએલા એવું કયું તમારૂ શીયળ ચારિત્ર કે આકર્ષણ કે તે ગંધ સહન કરીને પણ તમારી પાસે આવે? સંત દવેના દેવતાઈ રાગ તે રાગ સંકમી જાય. દેવાંગનાથી સામાજિક આભિગિકથી સંગમાં ડૂબી જાય. જેને લીધે કરેલો વિચાર હોય તે પણ ચાલ્યા જ જાય. અહીં દેવમંદિરમાં હે, ઉપાશ્રયમાં છે ત્યાં દિલ કયાં ચૂંટે છે? અને ઘેર જાવ ત્યાં કલદારને ખનખનાટ નજરમાં આવે છે, બાયડીના ઝણઝણાટ ધ્યાનમાં આવે છે, રઈમાં મેવા મિષ્ટાન્ન દેખે તે વખતે અહીંની અસર કેટલી રાખે છે?
જેને ભવોદધિથી તારનાર ગણે છે, જે ધર્મને મોક્ષ પદવીએ લઈ જનારો ગણો છો, આ ધર્મ બચાવનાર છે તેવું તે વખતે કયા ખૂણામાં રહે છે? આરંભાદિકના મજામાં ઉતરી જાય તે વખતે અહીંના ધર્મ સંસ્કારો-વિચારો કયા છે? ધર્મના ચિંતામણી સરખા વિચારો તે સમયે વહી જાય છે, તે એક મુતરની કોથળી ને વિઝાની થેલીઓ પાસે આવવા તે તો ઈંદ્રાણીઓની આગળ સુખે કીડા કરતા હોય તેમને આ કયાંથી ટકે? નથી દેવતાને કાંઈ તમારી પાસેથી લેવું, નથી કાંઈ દેવતાનું કામ તમારા સિવાય અટકવાનું, તે તે દેવતા મહિને લાત