________________
૨૦૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
સાંઘીની મોંઘી ને માંઘીની સેાંઘી થાય તા કિંમતના આધાર તે ઉપર રહે, પણ ધર્મ ને ધર્મના કાર્યમાં કોઈ કાળે ફેરફાર પડતા નથી.
દ્રવ્યાદિકના પરિવતને ધ'માં પરિવર્તન થતું નથી.
કેટલાક દ્રશ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ જે જગતમાં વ્યવહારને ફેરફારને કરનાર છે, તે દેખીને ધર્મને અંગે પણ દ્રવ્યાદિક લગાડી ધર્મને ફેરફાર કરવા માંગતા હોય, તેમણે ધ્યાન રાખવું કે જગતના પદાની કિંમત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણે થઈ જાય છે, પણ ધર્મ પદાર્થ દ્રવ્યના પલટાવા સાથે ધમ પલટતા નથી. કાઈ કાળ એવા નથી કે જે મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરત એ મેાક્ષ દેનાર બને. અતીત અનતા થઇ ગયા, ભવિષ્યમાં અનાકાળ થશે, ચાલુ પણ કાળ છે. ત્રણે કાળમાં એવા એક કાળ નથી કે જેમાં સમ્યગ્ દનાદિ સંસારને વધારે. એટલું જ નહિં, પણ એની હદોમાં પણ કાઇ દિવસ ફેરફાર થયા નથી. દર્શનમાહનીયના અનંતાનુબંધીના ક્ષચાપશમને લીધે થએલુ' ક્ષાપશમ સમકીત તે ક્ષાયિક અનેલું કે બન્યું નથી. મેાહનીયના ઉદય છતાં વીતરાગપણ થયું એવું કેાઈ દિવસ બન્યું નથી. દ્રવ્યાદિની છાયા વ્યવહારની ઉપર પડે છે, પણ ધર્મ ઉપર તેમની છાયા પડતી નથી. કાઈ કાળે નરકના કારણેા દેવલાકના કારણ બન્યા નથી. કાઈ પણ કાળે દેવલાકના કારણેા નરકનાં એ ન ખન્યાં. આ વાત સાંભળી કેટલાકેા કહેશે કે શું શાસ્ત્રામાં દ્રવ્યાદિકને સ્થાન જ નથી ? છે. જગા જગા પર ચારેને સ્થાનક છે. તમે હિંસા છેડા ને જ્યારે સર્વે જીવ દ્રવ્ય માના તેા સર્વ સંધી હિંસા છેડી શકે, પણ જો ન માને તે હિંસા છેડી શકે જ નહિં. ક્ષેત્રમાં લેાક, અલાક, ઉર્ધ્વ લેાક અથવા અધાલાક, તિય ફ્લેાક આ માના તા સલાક સ`ખ'ધી હિંસા છેડનારા અનેા, કાળથી રાત્રિ દિવસ માના તે જ હિંસા છેડનારા થાએ. ભાવથી રાગ અને દ્વેષને માના તેા જ હિંસા છેડનાર થાવ. એવી રીતે જૂઠ, ચારી, સ્ત્રીગમન, પરિગ્રહ, રાત્રિભાજન છેડવાનું ને બધા ત્રતા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી છેડવાનાં છે. તે! દ્રશ્ય ક્ષેત્રની પરાવૃત્તિ કે પરિવર્તન કેમ ન માનેા ? માનવું જ, ના નથી. માનવાને અર્થ એટલેા જ કે એ દ્વારા પણ ત્રતા થાપવાં. છૂટી મેલી દેવી તેવા અથ નથી.