________________
૧૯૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
કાપવામાં જીવને અંતર્મુહૂત્તથી વધારે ટાઇમ ન જોઇએ. અંતર્મુહૂત્તમાં પણ કરી શકે. અરે જાનવરના જીવ પણ અંતર્મુહૂત્ત માં કરે. તે ૩૩ સાગરે પમવાળા દેવતાએથી કરી શકાય નહિ.. દેશિવતિની પહેલાં ચેાથા ગુણુઠાણામાં ૩૩ સાગરોપમ દેવતાને પડ્યા રહેવાનું. મેાક્ષમા ઘરેણું ન મેળ્યેા હતે તા ૩૩ સાગરોપમના કાળ સુધી તે દશામાં અવિરતિમાં રહેવું પડતે ખરૂ? દેવભવમાં નવ પક્લ્યાપમની સ્થિતિ તાડી શકાતી નથી. અહીં શંકા કરી કે-સમ્યક્ત્વ ને દેશવિરતિને છેટું તે નવ પક્લ્યાપમ, તા જે કરમની સ્થિતિ ખપાવતાં સમ્યક્ત્વ મળે તેા નવ પલ્યાપમ વધારે ખપાવે. દેશિવરિત અને સમ્યક્ત્વ વચ્ચે છેટુ' તે નવ પલ્યાપમનુ', તે મનુષ્ય કે જાનવર હાય તેા પણ કાચી એ ઘડીમાં-અંતર્મુહૂર્તમાં તેાડે, પણ દેવતા થએલા નવ પત્યેાપમનું છેટું ૩૩૦ કડાકાડ પલ્યાપમે પણ તેાડે નહિ. અનુત્તરની ૩૩ સાગરોપમની સ્થિતિ છે. દસ કાડાકેાડી પાપમે એક સાગરાપમ થાય, એટલે ૩૩ સાગરોપમ ૩૩૦ કાડાકાડ પલ્યાપમે થાય. એક વખત નવ પલ્ચાપમની સ્થિતિ ત્રુટી જાય તે! દેશિવરતિ મળી જાય. ચાહે જેટલી ઊંચા ભાવની આપણી પાસે એક્ હાય, ખજારમાં ભાવ પણ સારા આવે, છતાં ઘરેણે મેલેલી ચીજ ન છેડાવીએ ત્યાં લગી કઈ પણ કરી શકીએ નાહ, તેવી રીતે મેક્ષના માગ દેવતાપણું લેતાં ઘરેણે મેલ્યા છે, તેથી ૩૩૦ કાડાકાડ પલ્યાપમે નવ પલ્યાપમ જેટલેા પણ ફેરફાર થતા નથી. એક બંગલા ઘરેણે મૂકયા તેના ઉપર રૂપીઆ લીધા છે. મંગલેા એવા છે કે જેટલું ભાડુ આવે તેટલુ રીપેરીંગ કરી ખરચવું પડે, તે રકમમાં શુ વળે વ્યાજ અને રીપેરીંગ કરતાં અધિક રકમ આવે તે મૂળમાં જમે થાય ને? તેમ તમે પણ એવું જ ગીરા મૂકયુ છે કે આવક જેટલું રીપેરીંગ કામ કરવું જ પડે. એ મકાન તે રકમ દીધાં જ છૂટે. તેવી રીતે અહીં જે કર્મની સ્થિતિ ચાથે ગુઠાણે છે, તેમાં પલ્યાપમ ભાગવે ને નવું પલ્યાપમ આંધે. જેટલું ભાગવે તેટલુ બાંધે, પણ નવ પલ્યાપમ આછા થવાના વખત ૩૩૦ કાડાકાડ પલ્યાપમ આવે નહિ. માત્ર નવ પલ્યેા. પમે ખપાવવું છે, તે ચુપચાપ બેસી રહે તે નવ પડ્યેાપમમાં ખપી