________________
૧૫૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
માટુ' પદ આપવું છે, માતાના રાગને રગડ્યા કરવા છે, પશુ એની જ્ઞાનદશાને દીલમાં લેવી નથી. તા વિચારા કે માતાના દુઃખને દેખવાથી, ગર્ભ અપહાર દેખવાથી, ગર્ભથી ત્રણ જ્ઞાનવાળા હતા એ વાત નક્કી માનવી પડશે.
તપસ્યા વગર સમ્યક઼ાદિક સફળ થતા નથી.
આજકાલ તપસ્યાથી તલપાપડ થઈ જવાવાળા તપસ્યાનું નામ પણ જેને તપાવનારૂ' થઈ જાય, પછી અમે તેા જ્ઞાની છીએ. જે જ્ઞાની બનવા માંગે અને તે તપસ્યાને જ્ઞાનના નામે તિરસ્કાર કરે એ જ્ઞાનના મને સમજતા નથી. તેવાએએ વિચારવાની જરૂર છે કે-ભગવાન ત્રણ જ્ઞાન લઇને આવ્યા છે. અહીં દીક્ષા સાથે મન:પર્યવ જ્ઞાન થયું છે, તેનાથી જ્ઞાનમાં કાણુ વધે ? કેવળી સિવાય કેાઈ ન વધે. જે જ્ઞાનીના ફાં રાખતા હોય તેમણે વિચારવું કે−હું કેવળી થયા છું. તીથંકર સરખા ત્રણલાને પૂજ્ય, આ ભવમાં જ માક્ષે જશે, ત્રણે ભુવનને પૂજ્ય, જેના આ ભવમાં મેાક્ષ નક્કી થઈ ગયા છે, જે ચાર જ્ઞાનવાળા છે તે પણ તપસ્યા પ્રત્યે આદર કરે તેા તું તેથી કયા ચડીયાતા છે ? કહેા ચાર જ્ઞાન થઈ જાય તે ભવમાં માહ્ને જવાનું જ છે એમ નક્કી થઈ જાય, દેવતા ને ઇંદ્રો સેવા કરવા લાગી જાય, તે પશુ તપસ્યાને આદર માક્ષગામીએ કરવા જ જોઈએ. કારણ ? એક અપેક્ષાએ કહીએ તે ચાલે કે તપસ્યા વગર સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે નકામા છે. સમ્યગ્દર્શનનું કામ કેટલું? સાચાને સાચું ને ખાટાને ખાટુ મનાવે. સમ્યગ્દર્શનથી ખીજું કંઇ થવાનું છે? સમ્યગજ્ઞાનથી દીવા અજવાળુ કરીને કચરો પડ્યો હાય તેટલેા દેખાડે. અહીં સર્ચલાઈટ કરી દ્યો તે પણ કચરાનેા કણીયા ખસવાને નથી. એક ધૂળના કણીયાને પણ સલાઈટ ખસેડી શકે નહિં. ચાહે જેવું જખરજસ્ત જ્ઞાન થયુ. હાય તા પણ કમના કણીયાને ખસેડી શકે નહિં.
અજ્ઞાન ક્રિયા કોને કહેવાય ?
આ જગા પર મુખ્ય વાત નહીં સમજનારા અપેક્ષાની વાતને આગળ કરી જ્ઞાનનું રૂપક વનમાં મૂકવાની વાતા કરે છે. પૂર્વ કડિ ક્રિયા કરી. જ્ઞાની શ્વાસેાશ્વાસમાં કરે કર્મના ખેહ, પૂર્વ કૈાડી વરસા