________________
૧૮૨ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
આમાં તત્વ કયું? તમે ધર્મથી દૂર રહે, ધર્મ થી તમે દૂર થઈ જાવ તે ઝઘડાની જડ રહે જ નહિં. હાલના ઈતિહાસમાં મેટામાં મોટી. ગણવી પહેલાંનાં પત્ર જેમણે વાંચ્યા હશે તેમની જાણમાં હશે. ઝઘડાની જડ શી?
જૈન શાસનમાં સત્તા જેવી વસ્તુ નથી. હિસાબે કરતી વખતે અકલવાળાએ જણાવ્યું હતું કે આટલા મનુષ્યની ખૂવારી કરનારી, આટલા રૂપીઆની નુકશાન કરનારી એ બધાને સરવાળો આ લડાઈના ખૂણામાં સમાય છે. આ લડાઈ ધર્મની હતી કે ધનની ? રૂપીયા ફ્રાન્સ ઈંગ્લાંડ એક બાજુ અને જર્મની ઓસ્ટ્રીયા એક બાજુ આ લડાઈ ધમની કે ધનની આ વાત દેખતે આંધળો, સાંભળતો કે બહેરે જે ધનના અંગે આવી લડાઈઓ દેખે છે, સાંભળે છે. આવું કહેનાર બેરે કે આંખે અપંગ છે કે અહીં કાચ ઉધે છે? બહેરે આંધળે નથી. ફેટા પાડતાં ફટાના કાચમાં જેમ નીચું માથું ને પલાંઠી ઉચે દેખાય છે, તેમ જેના કાળજાની કિનારે ઉંધી છે, તેને આ ધનની, વ્યાપારની લડાઈએ છે એવું સૂઝતું નથી અને જાપાનની લડાઈઓ શા માટે તે જેવું નથી. માત્ર શ્રદ્ધા નાશ કરવા માટે સર્વસ્વના ભેગે સંપને રાખવા માગે છે. અમે સુલેહ કરવા તૈયાર છીએ પણ તમે આટલું છોડો. તમે સમ્યગ દર્શન, જ્ઞાન ને ચારિત્રને ભેગ આપ. તમારી શ્રદ્ધાને ફેરવો, આગમને અભરાઈએ મૂકે, ચારિત્રને ચૂડે ફેડે, પછી સંપ કરવા તૈયાર છીએ. સંપની લાઈન એ છે? શાસ્ત્ર પરમ વસ્તુ અને ત્યાગ હંમેશાં આદરવા લાયક, એ સિદ્ધાંત કરી કેઈ સંપ કરવા તૈયાર થયે? દુનીયાના દંડીકા પડ્યા ત્યારે ૪૫ આગમ કબૂલ પણ દીક્ષા અને સંઘસત્તાની વાત જુદી છે. દીક્ષા જે શાસ્ત્રને પરમ દયેય, પરમ મૂળ વિષય, શાસનને ચલાવનારને વિષય તેમાં શાસ્ત્રકાર મૌન સેવી રહ્યા હોય તે આખો દસ્તાવેજ લ, તે કેની કેની વચ્ચે લખે, એનું નામ જ નથી. ફરીયાદ કોણ કેની ઉપર કરે, કેરટ હુકમ નામું કયાં કરે ? ખરી હકીકતને ટાંપ ઉપરને દસ્તાવેજ છતાં લખી આપનાર ને લખાવી લેનારનું નામ જેમાં ન હોય તે દસ્તાવેજ શા કામને? ત્યાગ ધમને ઉપદેશ શું? ત્યાગ