________________
૧૮૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
છેકરા છેતરાને કિંમતી ગણે તેવી આંખાની કિંમત ન કરે. રાની આશામાં દોડે તેવા હીરા આદિકની તરફ તે દોડતા નથી, આ જીવ આહારાદિક તરફ દોડ્યા કરે છે. લૌકિક દૃષ્ટિએ ધર્મ અને પુણ્યથી ઇષ્ટ આહાર, ઈષ્ટ શરીર, ઇષ્ટ ક્રિયા વિગેરે મળશે. ધર્મની કિંમત લૌકિક દૃષ્ટિએ પણ વિચારો. હીરા મેતીને ર’ગપણાથી ઓળખવા તૈયાર નથી, તેજથી ઓળખવા તૈયાર નથી, તેવા હીરાની ઉત્તમતા સમજવા માટે તાકાતદાર થાય જ કયાંથી? તેવા લેાકેાત્તર ષ્ટિએ પણ પુણ્યની તાકાત સમજવા શી રીતે તૈયાર થશે. માટે લૌકિક દૃષ્ટિએ સમજાવીને હવે તે ધર્માંને લેાકેાત્તર ષ્ટિએ પણ કેટલા કિંમતી ગણવા જોઇએ એ સમજયા પછી પેલા ચાર શ્રાવકા પેાતાને અધર્મી તરીકે જાહેર કરે છે, તે કયા વિચારો ધરાવીને અને ધર્માંમાં શું ખામી છે? તેનું સ્વરૂપ કેવી રીતે જણાવશે તે અધિકાર અગ્રે વર્તમાન,
પ્રવચન ૧૧૧ મું. ભાદરવા વદી ૧૧ સામવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ જણાવી ગયા કે જગતમાં ધર્મ શબ્દ તરીકે દરેકને માનીતા છે. મનુષ્ય એ પ્રકારે પ્રીતિ ધારણ કરે છે. એક શબ્દની ને બીજી પદાર્થની. શબ્દ-પદાર્થ માં કયાં ફેર પડે છે? તે માટે સાંપના દાખલા રજુ કર્યા હતા. સંપ શબ્દ ઘણા વહાલા છે, કુસંપ ઉભા કરનાર હોવા છતાં માઢેથી કુસ`પથી રાજી છું એમ કહેવા કેાઈ પશુ તૈયાર નથી. કુસંપની પરાકાષ્ઠા નિપજાવનાર હાય, તેના પાષક હેાય તેવા પણ કુસ ́પમાં રાજી છું એમ ખેલતા નથી, બન્ને રાજ્યા, ઇલાકાઓ, ગામા, કુટુંબ કે યાવત્ એ ભાઈ આ લડતા હાય, પણ પૂછીએ કે તું રાજી સ`પમાં કે કુસ'પમાં ? તે એકે પણ પક્ષ એ કહેવાની હિંમત ધરી શકતા નથી કે હું તેા કુસંપમાં રાજી છુ. અન્નેને સંપ જ આગળ કરવા છે. વાંધા કયાં આવે છે? સપ એ પ્રકારે, સવના ભાગે સ'પ કે સર્વના રક્ષણે સૌંપ. સંપ એ શબ્દ પાકા