________________
૧૭૮ ]
શ્રી આગોદ્ધારક-પ્રવચન-શ્રેણી
મોજાંને છેડો આવી શકતું હોય તો ઇંદ્રિયને છેડો લાવી શકે. મજું ઉત્પન્ન થયું તે પાણીને છેડે છેડે, તેવી રીતે વિષયમાં માનું ન ઉત્પન્ન થયું તે જિંદગીના છેડે તેને છેડે થવાને.
વિષયોથી અજ્ઞાત વલ્કલચીરી વલકલ ચીરીને જંગલમાંથી લેવા માટે પ્રસન્નચંદ્ર વેશ્યાને મેકલી. સોમચંદ્ર જંગલમાં ગયા છે, વલકલચીરી જંગલમાં ઉછર્યા છે. માતા જન્મ સાથે મરી ગઈ છે. પોતે જંગલી જાનવરના દૂધથી ઉછર્યો છે, તેથી જગતમાં બાયડી જે વગ જ જાણતા નથી. પેલી વેશ્યા પિતાને હાથ તેના શરીર પર ફેરવે છે ને તેને હાથ પોતાના શરીરે ફેરવે છે. ત્યારે તે ના કહે છે. અરે! તમારું શરીર આવું કેમળ કેમ? આ વેશ્યાના ભેદમાં વલકલચીરીને શું ખબર પડે ? અમારા આશ્રમના ફળ ખાવાથી શરીર આવું થાય છે, તેમ વલકલચીરીએ કહ્યું ત્યારે વેશ્યાએ પૂછયું કે તમારે આશ્રમ કયાં છે? પિતાના આશ્રમથી જેને સંસ્કાર નથી પડ્યા હતા તેને આ વેશ્યાના ભેદમાં શું ખબર પડે. વલલચીરીને કેવા સંસ્કાર પડેલા છે? ફક્ત મૃગલા અને ઋષિપણાના. જેને ઋષિ અને મૃગલા સિવાય બીજું કાંઈ મગજમાં નથી. તેથી અમારા આશ્રમના ફળ ખાવાથી આવા શરીરવાળા થાય છે. પેલી વેશ્યાઓ લુચ્ચાઈથી કહે છે કે અમે પિતાના આશ્રમમાં રહીએ છીએ. વલલચીરી પિતાના આશ્રમમાં નથી સમજતે, એ ક્યાં આવ્યું? આ બાજુ પેલે ઉડ્યો, વેશ્યા ઉઠી. સાથે સાથે વલકલચીરી ચાલ્યા. એવામાં સોમચંદ્રજીને જંગલમાં દૂરથી આવતા દેખ્યા, એટલે વેશ્યા તે શ્રાપના ભયથી ભાગી ગઈ. સેમચંદ્રનું ધ્યાન જ ન હતું. વલકલચીરી વેશ્યાને પગલે પગલે ચાલવા લાગે. વેશ્યા તે ભાગી ગઈ, પણ રસ્તામાં એક સારથી રથમાં બેઠો છે, જેડે તેની સ્ત્રી છે. જંગલના કારણોથી બળદને ઉતાવળે ચલાવે છે. પેલે વલકલચીરી તેઓને હે ઋષિઓ! અભિવાદન અભિવાદન ! પિલાએ રથ ઉભો રાખે. તેને પૂછ્યું કે હે ઋષિઓ તમે કયાં જાઓ છે? આમ મૃગલાને દેડા છો કેમ? દોડાવે છે બળદને પણ પેલો મૃગલા કહે છે. રથકે દેખ્યું કે જંગલને ષિ મૃગલા સિવાય બીજા જાનવરને સમજાતું નથી, તેથી કહે છે કે–એ મૃગલા એ જ કામના છે.