________________
પ્રવચન ૧૧૦ સું
[ ૧૭૭
માતાની કુખમાં આવે ત્યારે કેવળ કમ જ આહાર મેળવી દે છે. જો તમારી ધારી ઇંદ્રિયા થતી હોત તે એક એક જીવને સેકડા ઇંદ્રા કરવામાં ચૂકતે નહિં. આખું માથું આંખેાથી ભરી દેતે. જીવ અગર માબાપની ધારી ઇંદ્રિયા થતી હતે તે પણ ઇંદ્રિયા કર્મના સિદ્ધાંત પર આધાર રાખ્યા સિવાય બીજા કશા ઉપર આધાર રાખતી નથી. માતાની કૂખમાં જે જગા પર આપણે ઉત્પન્ન થયા છીએ તે જ જા પર કીડા પણ ઉત્પન્ન થયા છે. તમે પાંચ ઇંદ્રિયવાળા અને એ એ ઇંદ્રિયવાળા કેમ ? ઇંદ્રિયા તમારી ધારેલી કે તમારા માતાપિતાએ ધારેલી તમને મળી નથી. કહેા કે પુણ્યથી મળી છે. જે દ્રિયા મેળવી આપનારૂ' પુણ્ય. તે પુણ્યને પાટુ મારીને તમે ઇંદ્રિયાનું રક્ષણ કરી છે. હીરા, મેાતી, સેાના, ચાંદી વિગેરે ફેકી દઇ છેકરા એર ઝખે છે. છેકરાને ખ્યાલ ન હોવાથી કિંમતી વસ્તુ કાઢી નાખે છે, તેવી રીતે આપણે ધર્મ-પુણ્યની કિંમત સમજ્યા નથી. માત્ર છેક કેરીમાંથી રસ નીકળી જાય તેા પણ છેતરાને પકડી રાખે છે, તેવી રીતે આપણે પણ એ દશાના છીએ કે છેતરાને જ હાલ્યા કરીએ છીએ. જે એના મૂળ કારણ ધ-પુણ્ય તે તરફ દરકાર રાખતા નથી. એવી રીતે દ્રિયના વિષયા કાઈને મેળવેલા મળ્યા છે?
ઇંદ્રિયા અને વિષયાના છેડા કયાં?
ભેાજનમાં તમે સંતેાષવાળા છે, શરીરમાં સંતાષવાળા છે, શરીરમાં-ભાજનથી પેટ પૂરૂ થયું એટલે ખસ-હાથ ધરશે! પણ ઇંદ્રિય અને તેના વિચામાં તમારૂ ઠેકાણુ નથી. ઇંદ્રિયમાં અટકાવ નથી. આખું જગત તેને એકલાને આપી દે તેા ના કહેવા તૈયાર નથી. ઇંદ્રિયને તેના સાધનાનેા છેડા ન હોવાથી તેના છેડા આવતા નથી. પાણીના માજાના ઈંડા આવતા નથી. જેમ છે।કરાની ચકરડીથી ઉઠેલું માનુ વધે છે કેવું ને છેડે કયાં આવે છે? તેવી રીતે સ`સાર સમુદ્રમાં કમ રાજાએ ચકરડી ફૂંકી છે. તેમાં પહેલી ઈચ્છા નાની, ચકરડીથી મેાનું પહેલુ નાનુ, બીજા માટા, અનુક્રમે પાણીને છેડે મેાજાના છેડા છે. એવી રીતે આ આત્માએ કાંકરી ફેંકી તેથી વિષય ને તેના સાધનની તૃષ્ણા, તેના છેડા કયાં ? જિંદગીના છેડે. તળાવમાં ઉત્પન્ન થએલાં
૨૩