________________
પ્રવચન ૧૧૧ મું.
[ ૧૮૧
રનાર બધા છે, પણ કેટલાકો સપ કેવી રીતે માગે છે ? સવના ભાગે ને કેટલાકેા સર્વના રક્ષણે. સપને ઈચ્છવાવાળા અન્ને છતાં એક સના ભાગે ને ખીજા સત્યના ભાગે, કેટલાક સવના ભાગે સત્યને, કેટલાક સત્યના ભાગે સપને વેગળા મૂકે છે. વાંઢા પરણેલાને પલ્લે પડ્યો ને કહેવા લાગ્યા કે ‘તારે ને મારે સહીયારૂ' તે પરણેલા કેમ કબૂલ કરે ? અક્કલ વગરના શ્રદ્ધા શૂન્ય શ્રદ્ધાવાળાને કહે કે આપણે એ સરખા કેમ નથી, તેના જવાખશું. આવે ? શ્રદ્ધાવાળાને કબૂલ કરવું તે શ્રદ્ધાના ભાગે, સના ભાગે, સત્યના ભાગે પણ સપને રાખવા તેમ નહિં સ્વીકા રે. જેમને સર્વ સત્ય-શ્રદ્ધાની કિંમત ન હેાય તે કબૂલ કરે, પણ જે સ'પ શ્રદ્ધા સત્યને કિંમતી ધારે તે શ્રદ્ધા સત્ય અને સપનું રક્ષણ કરવા સર્વેના ભાગે પણ કબૂલ કરે છે. જે વિચાર શૂન્ય હોય તેને તે એમ જ લાગે કે શ્રદ્ધા કે સ ના ભાગે સપ કરવા માગે છે તે સારા છે, તમારા લેણદારે કે તમારા દેણદારા એ નતે તમારે ઉઘરાણી જવું પડે કે આંખ ઉંચી થવાના વખત ન આવે. કેાઈ ચીજ કાઈ ઉઠાવી લ્યે તે કાઇએ બેલવું નહિં. આમ થાય તા કોઈને કશે ખરાબ વખત આવે નહિં. આ તે કઈ સપની રીતિ છે કે-અમારી પાસેથી કાઈ લઈ જાય ને પાછું ન લેવા જઈએ એ કેમ અને? શ્રદ્ધાની સત્યની જે કિંમત તે કિંમત આગળ સંપ એટલેા કિમતી નથી. જેને સ`પની કિંમત કરતાં શ્રદ્ધાની કિંમત છે. જેએ શ્રદ્ધાહીન હોય, સત્યના માર્ગે સંચરવું જ ન હોય તેવાને શ્રદ્ધા હતી કઈ કે ભાગ આપવા છે? ધાડ વખતે આંખ કાણુ ક્વે? જેને ઘેર માલ ન હોય તેને શુ' આંખ ફેરવવાની હાય? જેના ઘરમાં લાકડાની ખીંટી પણ ન હેાય તેવાને ઘેર લુંટારૂ ચાર આવે તેા તેને આંખ ઊંચી કરવાની જરૂર શી? જેમને શ્રદ્ધાને છાંટા ન હોય એવાને સપ શબ્દ આગળ કરવા તેમાં અડચણ શી ? શ્રદ્ધાહીના સત્યથી ખસેલા સપના અણુગાં ઘણાં કુંકે છે. તેમને શ્રદ્ધાવાળાને અને શ્રદ્ધાહીનને સરખા કરવા છે.
દુનીયામાં તલવાર, અંદૂક ને તાપાએ જે નુકશાન કર્યું નથી તે ધર્મે કર્યું' છે. આવું તે બકવાદ કરનારા તરફથી સભળાય છે કે નહિ ? તેવા લેખે વાંચ્ચા છે કે નહિં? કાઈએ સાંભળ્યા છે ને વાંચ્યા છે.