________________
૧૮૪ ]
શ્રી આગમેદ્વારક–પ્રવચન-શ્રેણી
મારી પાસે હેય કસ્તુરભાઈ માગશે તે દઈ દઈશ. આનું નામ સત્તા ન કહેવાય. આવું દરેકે કરવું જ જોઈએ. ન કરે તે દંડ દઈશ. સજજન એક વાત કહે છે કે સજજન સાથે આવી રીતે બોલવું જોઈએ તે સજજનમાં શેભશે. તે સજજનને કાયદો-રીતિ, પણ સજજનની સત્તા નથી. તાબેદારી સ્વીકારવી એ અને સ્વીકારાવવી એ જુદી વસ્તુ છે. જંગલમાં જતાં વળાવીયા - કહે એ પ્રમાણે જ ચાલીએ, વળાવીયાના કહેવા પ્રમાણે પગ મૂકીએ, કહે તે રસ્તા છોડી દઈએ, કહે તે જ રસ્તે જઈએ તેથી વળાવીયે આપણી પર સત્તાવાળા કહેવાય જ નહિં. હું તમારે આધીન છું. ધાસોશ્વાસ સિવાયની ક્રિયા તમારે આધીન રહી કરીશ, એમ કહેનારને સારાદિક કરાવવી, તેથી શું સત્તા ગણાય? આપણે હેરાનગતિમાં આવી જઈશું, લૂંટાઈ જઈશું. એ દયા કે ફરજની ખાતર ધમકારીને કહે તેથી વળાવી સત્તાની રૂએ કહે છે તે સત્તા ગણાય નહિં. તેવી રીતે તીર્થંકર જણાવે છે કે-તમે અમે મોક્ષના મુસાફર છીએ, પણ વાત ફક્ત એક જ છે કે મને ઠેઠ સુધીને રસ્તો સૂઝે છે, તમને સૂઝતો નથી, માટે આમ આવે, આમ ન જશે, એમ કહેવાનું તત્વ એટલું જ કે તમે મુસાફરીમાં સફળ સફર કરી શકે. સફળ સફર કેણઈ છે? તીર્થકર ભગવાન. મોક્ષ મેળવે છે તે આ રસ્તે છેડે નહિં. મી-વળાવીયે આવ્યો હોય એક વખત સુચના કરે. બીજી વખત દબાવીને કહે, ત્રીજી વખત આડાઅવળા ન જવું, મારી પાછળ ચાલ્યા આવે. શું તેથી - તમારે એ માલિક છે. તમે આપત્તિમાં ન આવી પડો તેથી આચાર્ય મેક્ષના મુસાફર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ મોક્ષના મુસાફર જે જે જાણતા હોય તે વળાવીયાપણું કરે. તે ઉપરથી હુકમને સ્થાન નથી. અહીં જન શાસનમાં સત્તાને હુકમને સ્થાન નથી, ત્યારે નિ—
ને મિથ્યાદષ્ટિને દૂર કરવાને સવાલ આવે ત્યારે તેનું શું કરવું? તમારે તે દેખાડવાના ને ચાવવાના દાંત હાથી પેઠે જુદા દેખાય છે. તેવી રીતે અહીં સત્તાને સ્થાન નથી. એક બાજુ અગીઆર લાખને બહિષ્કાર, જમાલીને બહિષ્કાર, લાખાને બહિષ્કાર કરનારા શી રીતે બેલી શકે કે અમે સત્તા ચલાવતા નથી. સત્તા ન હોય તે બહિષ્કારને લાહ્ય મૂકે.