________________
પ્રવચન ૧૧૦ મું
[ ૧૭૧
ક
ચેનાં સાધનેમાં લગીર આશુપાછું થાય તે ઊંચા નીચા થઈએ છીએ. નાના છોકરાના હાથમાંથી દાગીને, મોતીની કંઠી, સોનાને કંદોરો નીકળી જાય તેની તેને ચિંતા-દરકાર નથી, તે પણ નથી. પરંતુ તેને બેરું દેખાડીને ન આપે તે શું કરે છે? આવીને વળગે, રેવા માંડે, સેંકડે મૂકે. હીરાનો દાગીને, મેંતીની કઠી અથવા સેના ચાંદીની કઈ ચીજ ચાલી ગઈ તેની દરકાર નથી. બચ્ચાને જેમ બેર, જાંબુની દરકાર, તેમ આપણે માત્ર આ પાંચ ચીજોની દરકાર છે. આહારદિક સિવાય છઠ્ઠી દરકાર જ નથી, ચાંદી, સેના, મોતી, હીરામાં ઢગલાબંધ બરા આવે છે. માટે બેરા કરતાં હીરાદિકની કિંમત વધારે ગણવી જોઈએ-એમ બચ્ચે સમજાતું નથી, તેમ આપણે પણ બચ્ચાંની કટિમાં જ છીએ. જે તમારી પાસે પુય હોય, ધર્મ હોય તે જોઈએ તેટલાં સારા સાધને મેળવી શકે, પણ છોકરાને બરાં ઉપર લક્ષ્ય છે, પણ હીરાદિક તરફ લય નથી. તેવી રીતે આપણે પાંચ તરફ જ લક્ષ્ય રાખ્યું છે. તે મૂળ આપનાર ધર્મ તરફ લક્ષ્ય ગયું નથી. જે પુણ્ય હોય, ધર્મ હોય તો તે કેટલી વખત ખોરાક મેળવી ઘે. લાખો, અબજો વખત, તો કિમત કોની કરવી જોઈએ, એક વખત મેળવી છે, તેની કિંમત કે.લાખ વખત મેળવી છે તેની કિંમત? છે. બાળક અને આપણું વચ્ચે કર્યો તફાવત
બેરાની લાલચે હીરાને, મિતીને, સેનાને કે ચાંદીના દાગીને તમને કાઢી દે છે. બચ્ચાંને બાર દેખાડે, જાંબુ દેખાડે તે વખત ચાહે તમે હીરા, મોતી, સોના કે ચાંદીના દાગીને માગી લે તે બધું આપવા તૈયાર છે. તેવી રીતે આપણે ખોરાકને અંગે ધમને હારવા તૈયાર છીએ. ઉપવાસ એ ધર્મ જાણીએ છીએ, છતાં ભૂખ્યા રહેવાતું નથી. આમ કહી ધરમને કોરાણે મૂળે. તિથિએ લીલેતરીને ત્યાગ કરે હેય તે નથી ચાલતું-એમ કહી ધર્મને ધક્કો મારીએ છીએ, પણ ધર્મ કે પુણ્ય તારા તાબામાં હશે તે ખોરાકને તોટો નથી. જીવ માત્ર ખોરાકની કિંમત કરે છે, પણ ખોરાક જોઈએ તેટલો જોઈએ, તેટલા ભવ સુધી મળે તેવું કરનારે ધમ આપણે કરી શક્તા નથી. કેઈ ઝવેરી કે ચેક્સી થવાના વચનની માન્યતા કરે તે જે તે હીરાદિકની પરીક્ષા.