________________
૧૭૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન શ્રેણી
ત્યારે હાથમાં ઉપાય નથી. એક વખત ફાંસી થઈ એટલે તે તેા મરી જ ગયા, પછી સેા વખત શૂળીએ ચઢાવવાના, મારી નાખવાનો અધિકાર રાજ્યને મળે જ કયાંથી ? પણુ આગળ પેાતાનું જોર ચાલતું નથી. કમજાથી બહાર નીકળી જવાને લીધે સરકારને લાચાર રહેવુ પડે છે. ચારને ચારીના ગુના માટે કેદમાં નાંખ્યા, ત્યારે તે તે ઘણું સારૂં થયું માને છે. ખાવાનું મળવાનુ, ખજારમાં જાઊં તેા કામ શેાધવું પડે. અહીં તેા વગર શેાધે કામ મળી જાય. મજુરી ન મળે તેા ભૂખ્યું રહેવું પડે. ઝુ ંપડીમાં પાણી ન મળતુ હોય તેા તે મેળવવાની તાકાત નથી, તેા કેદમાં નાખે! તે ખારાક, મજૂરી, લૂગડાંની મજૂરીની ચિંતા નથી. મારી બધી ચિંતા હરી લીધી, આવાને રાજા પણ સજા શુ કરે.. મવાલીથી ભલભલી સરકાર થાકી જાય છે, તેા રાજા થાકે તેમાં શી નવાઈ? આખદાર હાય તે! સજાનું કામ કરે જ નહિં. હાથમાંથી જાય પછી સજા ખર લાવવાનું રહેતુ નથી. રાજાની સત્તામાંથી જીવ બહાર નીકળી જાય છે, પણ કના કટકમાંથી કાઈ બહાર નીકળતા નથી. કનુ જોર કાઈ દહાડા થાકતું નથી કે નરમ પડતું નથી. રાજા કે સરકારના કમજો ખંધ થઈ જાય છે, પણ કના કખો કાઈ ભવમાં પણ બંધ થતા નથી. તે તે કર્મીનુ દેવુ... કઈ રીતે છેાડી શકવાના ?
-
ગવટામાં ૭૦ કોડાકોડી
4
કર્મ અથાય એક સમયમાં,
સાગરોપમ સુધી
આ કમને મુદતના ખાધ નથી. ૭૦ કાડાકાડ સાગરોપમના કાળ સુધી એની મુદતા છે ને? એમ તમે કદાચ કહા, પણ સીત્તેર કાડાકાડના અર્થ એ નથી કે ન ભાગવા તે માફ થઈ જાય, ૭૦ કાડાકોડ સુધી લાગલાગટ તમને ભાગવવું જ પડે. કર્માંની મુદત લાગલાગટ ભગવા તા પણ ૭૦ કાડાકાંડ સાગરોપમ સુધી તમને છેડે નહિં.
આ કયું વ્યાજ ? એક સમયમાં આંધેલું કમ તે ૭૦ કાડાકેાડ સાગરાપમ સુધી ભાગવવું પડે, અખાધાકાળ પીડા ન કરે, એ કાળ ગા એટલે કમ ઉદય આવે. તપસ્યાથી ક્ષય કરે, સ`ક્રમણ કરે તેા જુદી વાત. કંઈ પણુ કારણુ ન મળે તેા ૭૦ કોડાકોડ સુધી લાગલાગટ ભાગવવુ પડે. આ વ્યાજ કયું? આ ચક્રવર્તી વ્યાજ કે કાઈ બીજી