________________
૧૬૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
નથી, છતાં દેવલાકમાંથી આવી નાક સુધી પાણી પહેાંચાડવાના ઉપસગ કરે છે. પણ પાર્શ્વનાથજી તેના આત્માના ઉદ્ધારને જ ઈચ્છે છે, કમડ માટે હજી પહેલા ભવના સંબંધ માની લઈએ, પણ સંગમ ને મહાવીરમાં કાઈ જાતના સ'ખ'ધ નથી. મહાવીરના ચરિત્રમાં ભગવાન મહાવીરને સંગમને પૂર્વભવનું શું વેર હશે ? પણ શાસ્ત્રામાં વૈરની હકીકત ન હોવાથી પહેલાના વૈરના સબંધ ન હતા, છતાં અનુચિત, ઉચિત, શારીરિક, માનસિક બધા ઉપદ્રવ કરી ચૂકયા. મરણાંત ઉપસગપણ કરી ચૂકયા. હજાર ભારનુ ચક્કર કે જે ચક્કર મેલવાથી મેરૂપર્વતની ચાલીશ ોજનની ચૂલિકા લેાટ થઈ જાય. એ ચક્કરનું જોર કેટલું? એવુ' ચક્કર જેની ઉપર મૂકયું. કહેા કઈ આકી રાખી ? ભગવાનને ચાર ઠરાવવા ઉદ્યમ કર્યાં, ખરાબ હરાવવા ઉદ્યમ કર્યા, એટલું જ નહિં પણ ચાર ઠરાવી ફ્ાંસીએ લટકાવ્યા. મહાવીરને સંગમ દેવતાએ સાત વખત ગળામાં ફાંસી નાંખી છે. ફાંસી કાને પડી ? ભગવાન મહાવીરને સાતે વખત ત્રુટી ત્યારે રાજા પ્રધાને રાજમંડળને પૂછ્યું કે શું કરવુ ? કે રાજમ`ડળે ઉત્તર આપ્યા કે-સાત વખત ફાંસી ત્રુટી તેા ચાહે તેવા ગુનેગાર હાય તા તે નિર્ગુનેગાર છે. પછી છેાડી દીધા. આ જગા પર ભગવાનને હલકા પાડવામાં બાકી કયું રહ્યું ? આવી રીતે ચેર ઠરાવવા, લાકડે લટકાવવા ત્યાં સુધીના અધમ કાર્યાં સ`ગમદેવતા કરે છે, ત્યાં બાકી કચું રહ્યું ? કમઠને પાર્શ્વનાથજીને પહેલા ભવના સબંધ ચાલે છે. અહીં સંગમના પ્રસ`ગમાં તેા પહેલા ભવના સંબંધ પણ નથી. એવી જગા પર આવા ઉપસગ કરે છે, ભગવાનને એવું અશાતાનુ` કમ હતુ તેથી ભાગવવુ પડયું.
પ્રશ્ન—કારણ વગર કાયકેમ બને?
ઉત્તર—અહીં અશાતાના ઉદય એ કારણ, પરસ્પર કાર્ય કારણભાવ હાય એમ જૈનશાસન માનતુ નથી. પાલકના સંબંધમાં ૪૯૯ નવાણુ સાધુઓ કેવી રીતે કેવળી થયા, માક્ષે ગયા? હવે તેના વેરના બદલા કેવી રીતે લેશે? આપણે કાઇને ધેાલ મારી એણે સાટામાં ધેાલ મારી, ધેાલ સાટે ધેાલ મારતા કર્યાંના સાજા ઉતરતા નથી. આપણે ઉપસગ સહન કરવા એ છેડા રાખીએ છીએ. સંગમદેવતા અને ભગવાન મહાવીરને પહેલાં ભવના સંબંધ નથી. મહાવીરે કારણ આપ્યુ નથી, છતાં