________________
૧૬૪ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
મળેલી ચીજની રક્ષા થાય. બચ્ચાંને બાળપણથી જે ચીજ મળી તે ચીજ માટે સેની મુડીવાળાએ ન મળવાથી સંતાપ કર્યો, નેવુંવાળાએ
શીવાળાએ હાય હાય કરી. એવી ચીજ કદી નાનાને મળી. હીરા, મોતી કે કોઈ પણ ચીજ જેને માટે દુનીયા ટળવળતી હોય એવી ચીજ જાણકારને ન મળી. પરચુરણીયા દલાલ મોતીની કિંમત જાણે, સો વરસના થયા હોય, એક ચીજ સ્વપ્નમાં ન દેખી હોય, કટિવજના ગળામાં એ ચીજ દેખી તે અમને એ ચીજ જિંદગીભર ન મળી તો તને મળવા નહીં દઉં-એમ કહી શકાય?
પૂર્વના સંસ્કાર જે જગતે ઈચછેલી કલ્યાણના ભાગરૂપે મોક્ષની નિસરણીરૂપ અણસમજુપણામાં કદી મળી, વસ્તુતઃ અણસમજુ નથી, પણ તમારા સંતોષની ખાતર માની લઈએ કે-વગર સમજણે મળેલી કિંમતી ચીજને નાશ કરવાનું કાયદે કે મનુષ્ય પસંદ કરે ખરું? પિતે સમજણ હોય તો રક્ષા કરવી. અણસમજુ એવો છોકરો ઉભો હોય તો તેની ફરજ નથી. પિતે એને ભાઈ છે. પેલાને મળ્યું છે, આને નથી મળ્યું, અને સરખા છે, પણ વસ્તુની કિંમત જાણે, તેની શ્રેષ્ઠતા જાણે, તેની ફરજ કઈ? પોતાને ન મળ્યું હોય છતાં જેને મળ્યું હોય તેની રક્ષા તથા વ્યવસ્થા કરવી એ પહેલી ફરજ છે. અહીં કર્મના સંસ્કાર માનવા છે, જમ્યા પછી રિદ્ધિ સમૃદ્ધિના સંસ્કાર માનવા છે, તો અહીં ધર્મમાં સંસ્કાર ન માનવાનું કારણ શું? તમે ધર્મ દ્વેષી હો તે જ બને? દુનીયાદારીના ને ધર્મના કાટલાં જુદા છે? તમે ધર્મદ્વિષી ન હ તે એને ઘર્મના દાગીના મળેલા છે, તે રોકવાની સજજન તરીકે તમને સત્તા નથી. તે દાગીના લૂંટી લેવા માંગો તો તમે શાહુકારીની લાઈનમાં રહ્યા ગણાવ નહિં. તેવી રીતે જે બચ્ચાંને સર્વવિરતિના પરિણામ થયા, ત્યાગ કરવાનો વિચાર થયે, સંયમ આદરવાની બુદ્ધિ થઈ, કંઈ નથી સમજતો તેટલા માટે તમે સંજમ મળતું અટકાવો કે સંજમ પાળતામાં સહાય કરશે? છોકરાને સાંબેલામાં બેસાડેલે હોય તે પાના હીરા-મેતીમાં સમજાતું નથી, તેને અંગે તમારી એ ફરજ નથી કે સમજતો નથી માટે ફેંકાવી દઉં. માલિક આઘા પાછા