________________
૧૬૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
છેડી તાપસ થયા. તેમાં તપસ્યા કરતા હતા, મરૂભૂતિ ખમાવવા જાય છે. કમઠ શીલા હાથમાં રાખી તપસ્યા કરે છે. પાર્શ્વનાથજીના જીવને વિચાર થયા કે-એક મનુષ્ય આ સ્થિતિએ અધમપણાને લીધે પહેાંચ્યા છે, તેા મારા નિમિત્તે આખી જિંદગી વેડફી ન નાંખે એવા વિચારથી તે ભાઇને ખમાવવા આવે છે. ત્યાં જ પેલા કમઠ શીલા ઉપાડી તેના ઉપર ફેકે છે. એ જ કમઠના જીવ પાર્શ્વનાથજીના જીવ મરૂભૂતિને મારે છે, હેરાન કરે છે, યાવત્ ભવની પરપરાને ભાગવતાં છેલ્લા ભવે જેમાં કેાઈ નિમિત્ત નથી. છે ત્યાં કમઠ દેવતાને સ્થાને છે. આ મરૂભૂતિને જીવ પાર્શ્વનાથજીના છેલ્લા ભવમાં મુનિપણામાં નિઃસંગ-નિમ મત્વપણે વિચરી રહ્યા છે. અપરાધના અહીં સભવ નથી. કાઉસગ્ગ ધ્યાને છે, કમઠના અપરાધ કર્યા નથી. અપરાધને અસંભવ તેવી સ્થિતિમાં કમઠ મરણાંત ઉપસર્ગ કરે છે.
કહૃદય
જ્યાં ગુના કે ગુનાના સભવ નથી ત્યાં ઉપસર્ગ કેમ? કેવળ કહૃદય. આ જગતમાં દેખીએ છીએ કે-જેનું કઈ પણ નુકશાન કરતાં નથી, નુકશાનની ભાવના પણ નથી, છતાં પણ તેની તરફ તે શંકાની જં નજરે જુએ છે. ખીજાના ગુનાને પણ પેાતાના નામે જ ચઢાવે છે. વૈદકમાં દરદની દવા છે, પણ વહેમની દવા નથી. ’ દુનિયામાં વસ્તુનું સમાધાન છે, પણ વહેમનું સમાધાન નથી. કહે કમ માનવું પડશે. આપણી સમજણ કે જાણપણા વગર માત્ર પૂર્વકના જોરે દુનીયાના મનુષ્ય તરફ સ્નેહ થાય, રાગ થાય. આ જ વાત આગળ લ્યા, જેમ દીક્ષામાં કેટલાક કહે છે કે-નાના છેકરા દીક્ષામાં સમજે શું? માટે તેને દીક્ષા ન લેવા દેવી જોઈએ. એક કેટિધ્વજના છેકરાને હીરામાતીના દાગીના પહેરાવા, તેમાં કાઈ કહેવા માંડે કે આ બચ્ચું' હીરા ને કાચમાં સમજે શું ? તને દાગીના મળવા નહિં ઘઊં-પહેરવા નહિં દઉં તેમ તમે કહેા ખરા ? સેાના ને પિત્તળમાં શું સમજે? માટે એના સેાના હીરા–માતીના દાગીના લઈ લ. જેમ નાનુ ખશુ. જો કે દીક્ષામાં સમજે છે, છતાં તમારા કહેવાની ખાતર સેાના, ખબર નથી. તમારૂં બચ્ચું' હીરા ને કાચમાં, માતી ને મીણના મેતીમાં,
હીરા વિગેરે એકેની