________________
પ્રવચન ૧૦૯ મું
[ ૧૬૭
દુઃખની શીલામાં સાન્યા. હદ બહારનાં દુઃખા છતાં ભગવાન મહાવીર એના ઉદ્ધાર માટે આંખમાં આંસુ લાવે છે, તે માટે હેમચંદ્રાચાય જણાવે છે કે-‰તાવાયેવિ ને ધ્રુપામથર સાચાઃ । જેણે વગર કારણે ગુના કર્યા છે, છતાં પણ દયાયે કરી જેની આંખ શ્રાવણ-ભાદરવા વરસાવી રહી છે. કંઈક આંસુ પણ આવી ગયા છે. તેમના નેત્રનું કલ્યાણ ઈચ્છીએ છીએ. ઉગ્ર સ’કટમાં વરને બદલે નેત્રમાં ભીનાશ. ઉપગારના પ્રસંગ ચૂકવા નહિ.
મહાવીરે ગુના ગાંઠે બાંધ્યા હાત તા શુ થાતે ? સપ રાખવાની ઇચ્છાવાળાએ પહેલાં આ પગથીયું કબજામાં લેવું જોઈ એ. ગુનાની માફી આપવી. આટલા માટે શાસનપ્રેમીએ શાસન સેાસાઈટીનાં દરવાજા ખુલ્લાં રાખેલાં છે. કોઈ પણ સત્ કાર્યની ઈચ્છાવાળા થાય તે દાખલ થાય. પહેલાંનાં અસત્ કાર્યને નિંદીને હવેથી સત્કાય કરવા તૈયાર થાય તા દરવાજા ખુલ્રા છે. તેમ ન રાખીએ તેા અનાદિ મિથ્યાત્વીને સમકતીમાં દાખલ થવાનેા વખત આવતા નથી. એને પેાતાને સૂઝે કે મેં કર્યું... તે જૂઠું છે. એવી ધારણાવાળા ભલે ખુશીથી તેમાં દાખલ થાવ. આ તા સુધરેલા માટે, પણ સંગમ સુધરેલા નથી. કમઠ ઉપસર્વાંને છેડે સમ્યક્ત્વ પામ્યા. સંગમ સમ્યક્ત્વ પામ્યા નથી, ઠેઠ સુધી સુધર્યા નથી. છતાં તેના ગુનાની ભગવાને ગાંઠ બાંધી નહિં. સપ દચ્છિવા હોય તેણે ગુના ગાંઠે આંધવા ન જોઈએ.
શાસ્ત્રકારો પ્રરૂપણા શુદ્ધ કરશે, પછી કષાય-રાગને લીધે પ્રશ્ર્વત્તિમાં ફેર પડે, તેમાં શાસ્ત્રકાર સહી આપવાના નહીં. મહાવીર સંગમને અંગે દયા ચિંતવે છે અને શક દેવલાકમાંથી કાઢી મૂકે છે. તેના પરિવારને રાકે છે. એકલી તેની દેવીએ જાય છે, એ ઇંદ્રની લાગણી, ભગવાન પરના રાગને અંગે થએલી લાગણી તેમાં મહાવીર સહી આપે નહિં. શાબાશ ઇંદ્ર ! શાખાશ, ઠીક કર્યું" તેમ મહાવીર કહે નહિં. ઇંદ્ર હજી અવિરતિમાં છે, તેથી લાગણીમાં કઈ જગા પર જાય તે સવિત છે, પણ ચમરેન્દ્ર પર વજ્ર નાખી દેવલેાકની બહાર કાઢ્યો અને સંગમને પણ બહાર કાઢ્યો. તેમાં રાત-દિવસના ફરક ફળમાં છે. અસુરે દ્રને બહાર કાઢ્યો, તે રૌદ્રધ્યાન અને સંગમને બહાર કાઢ્યો તે સમ્ય