________________
પ્રવચન ૧૦૯ મું.
[ ૧૬૫
હોય તે ત્યાં રક્ષણ કરવા ઉભા રહેવુ' પડે એ તમારી ફરજ. જેને હીરા–કાચની ખખર નથી, સાચા ને જૂઠા મેાતીની ખખર નથી, તેવા પાસે દાગીના રહેવા કેમ ઊં-એમ ધાર્યુ? એના પૂર્વના કાઈ સારા નશીબની બલિહારી કયાં ? અજાણ્યાને ઝવેરાત મળે. બચ્ચું' અજાણ્યુ હતુ, તે અજાણ્યાને ઝવેરાત પહેરવાનુ' મળ્યું' તે તેની અક્કલની ખૂબીથી નહિં, કેવળ નશીખની ખૂબી. મોટી ઉંમરવાળા સમ્યક્ત્વ લેવા દેશવિરતિ સર્વાંવિતિ લેવા ઉભેા થાય તેમાં ગુરુના પ્રતાપ. માટી ઊંમરે ઝવેરાત લેનારાને ભુજાના પ્રતાપ, પણ નાના બચ્ચાંને જે પહેરવાના વારસે મળ્યા તે ભાગ્યશાળીના, અક્કલ હેાંશીયારીના પ્રતાપ છે ? કેવળ નશીઅનેા જ પ્રતાપ. એવી રીતે બચ્ચાંને બાળપણથી ધર્મના માર્ગ મળે, તેની અંદર ગુરુ ઉપદેશના પ્રતાપ નથી, હાંશિયારીના પ્રતાપ નથી, કેવળ પહેલાનાં ભવના સસ્કારના પ્રતાપ છે. પહેલાના ભવના સૌંસ્કારના પ્રતાપે એ તરફ મન જાય છે. તમારા ઘરના ચાર બચ્ચાંને પૂછી જુઓ કે–તારે પરણવું છે કે દીક્ષા લેવી છે? ચારે ચાર દીક્ષામાં હા કહે છે? (સભામાંથી) નાજી! કેાઈ હા કહે ને કાઈ ના કહે, નિષેધ જે કરે છે તે સમજથી કે અણુસમજથી ? જે અણુસમજથી કહે તે નિષેધ નકામા, પણ સમજે છે. કારણ પૂછે કે તરત ખૂલાસા થશે કે પગે ચાલવું પડે, ચાવીહાર કરવા પડે, ગાડીમાં ન બેસાય, ગાચરી લાવીને ખાવું પડે, આ ના કહેવામાં ખચ્ચું સમજે છે. નાનપણમાં યુવાન કે વૃદ્ધ અવસ્થામાં પૂર્વના સ...સ્કાર કર્યા કરે છે. ગાયકવાડ કમળા ગામમાં જન્મે છે. જમનાબાઈ નાની ખાલિકા ન હતી, આધેડ અવસ્થામાં હતી. આ વખતે ગાયકવાડને કયા સ'સ્કાર હતા ? કહેવું પડશે કે પૂર્વના સ`સ્કાર. શાને અંગે જમનાખાઇ તેને લાવ્યા ? પહેલા ભવના તેવા સ`સ્કારા. જ્યારે તમને પાંચ, પચીસ, પચાસમાં કના સ'સ્કાર માનવા પડે છે, મરતી વખતે અમુકને આટલા આપવા, તેમાં કયા મુદ્દો ? ત્રણ ભાણેજ હાય તેમાં અમુકને આટલું ને અમુકને આટલું તે કેવળ પૂર્વના સંસ્કાર.
મહાવીરના નેત્રમાં અમી-અશ્રુઓ કેમ ઉભરાયા.
અહીં ભગવાન પાર્શ્વનાથજીએ કમડનું કંઈ બગાડવું નથી, કેાઈ કારણ