________________
૧૫૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
મેાક્ષની ઈચ્છાએ જે ચારિત્ર છે, એ આઠ ભવથી નવ ભવ કરાવે જ નહિં. આઠ ભવમાં જ ચારિત્રથી મેક્ષે લઈ જાય. જે દ્રવ્યક્રિયા તે પણ કઈ માને? અન્ય મતની, જૈનમતની દ્રવ્યક્રિયા મળે કયારે ? પૂજા માનત્તાની ઈચ્છાએ, દેવલાકાદિકની ઇચ્છાએ કરાતી, લાડવા માટે કરાતી, માન-સન્માન માટે કરાતી, દ્રવ્યક્રિયા એવી જૈનની કયારે મળે? ૬૯ કોડાકોડી સાગરોપમથી કંઇક અધિક સ્થિતિ ત્રુટે પછી. યથાપ્રવૃત્તિ કરણના છેડા ઉપર અભવ્ય આવે તે જ આવુ' દ્રવ્યથી ચારિત્ર પામે, પણ વાત એટલી કે-આ બિચારા પૌદ્ગલિકબુદ્ધિએ ઘડાને ઉંચે મેઢ દરિયામાં ફેરવે છે, આકાશ સામું માં રાખી દરિયામાં ફેરવે તે કયારે ભરાય ? નથી દરિયાનું પાણી ખૂટતુ, પણ એ ઘડા પાણીની સન્મુખ થયા નહીં; તેવી રીતે મેરૂપર્યંત જેટલા એવા લીધા પણ સાધ્યબિન્દુ નથી. નહીં તે આઠ વખત લીધેલા આઘામાં કામ થઇ જતે. દરીયાના પાણી તરફ ઘડાનું માઢું ન રાખતા તેનું માઢું... ઉંચે રખાયું. તેવી રીતે આત્મકલ્યાણની ભાવનાથી અને જિનેશ્વરે આ મેાક્ષ માટે કહ્યું છે તેથી હું કરૂ છું, એ ભાવનાએ થયું નહીં છતાં અહીં જે આપણે અજ્ઞાની લીધા તે જૈન ક્રિયાના અજ્ઞાની નહિં. અજ્ઞાની કેવળ ખાળતપસ્વી, જે જૈનની છાયામાં જ નથી અને નારકીના જીવા એ બધા મુખ્યતાએ અજ્ઞાની લીધા, તેથી નીચેની ગાથા કહી.
जं अन्नाणीकम्मं खवेइ बहुयाई वासको डिहि । तं नाणी तिहिं गुत्तो खवेइ उसास मित्तणं ॥१॥ અજ્ઞાની (નારકી) બહુ ક્રેડ વર્ષે જે કર્મો ખપાવે તે કમ જ્ઞાની એક શ્વાસેાશ્વાસમાં ખપાવે છે. આ જગા પર ખીજા અજ્ઞાની લઈએ તા ખાળ તપસ્વી જ લેવા પડે, પણ તેનાથી આગળ અપુનઃ ધક નીતિએ અન્ય મતની ક્રિયા પણ એને કાયમાં તે મદદ કરે છે. સકામ નિરા ભલે ન થાય પણ કક્ષયમાં મદદ કરે છે. જેમ જેમ આગળ જાય તેમ તેમ મેાક્ષમાની નજીક આવે છે; માટે અહિં અજ્ઞાની નારકી લેવા, અજ્ઞાનીથી નારકી કેમ લેવા ? એ ઉપર આવીએ. ઝાં આવેરૂં વાસજોિિદ્ક્રીડા વર્ષો સુધી કમેં ખપાવનારા, ક્રીડા વરસના જીવનવાળા, એક એ નહિ પણ ક્રીડા વરસે લગે જીવવાવાળા