________________
પ્રવચન ૧૦૮ મું.
[ ૧૫૫
લગે, અજ્ઞાને કરે તેહ' આ વાકય સાંભળીને જેઓ એમ સમજ્યા હોય કે ક્રિયા નકામી, ક્રેાડા વસા લગી ક્રિયાથી જે ફાયદા નથી, તે જ્ઞાનથી શ્વાસેાશ્વાસમાં થાય છે. આ કહીને ક્રિયાની બેદરકારી તાવનારા ઘણા હેાય છે. પણ ધ્યાન રાખવુ` કે-પૂર્વ કાડી વરસા સુધી ક્રિયા કહી તે કઈ ? જૈનધર્મને માનનારા કર્મક્ષય માટે ઉદ્યમ કરનારા એવાને જે લે તે મિથ્યાત્વી સમજવા. પૂર્વ કૈકાડી વરસા સુધી ક્રિયા કરવાથી જે કક્ષય ખતાન્યા છે, તેમાં તમારા કુત કામ લાગે નહિં. તે અજ્ઞાની નહિં, પણ જેને જિનવચનની શ્રદ્ધા નથી, કક્ષયની બુદ્ધિ નથી, માક્ષની માગણી નથી-આવા અજ્ઞાની. તમારામાંથી કાણુ એવા છે? જીવાદિકની શ્રદ્ધાવાળા ન હાય, જિનવચનને માનનારા ન હાય ને ક્રિયા કરનારા હોય એવા કાણુ છે ? માત્ર અમારે તપસ્યા કરવી ન પડે, માટે ધર્માંની ક્રિયાને કરનારા નકામા બનાવી દેવા, તેની ક્રિયાને નકામી બનાવી દેવી. જેને ધર્મની ભાવના છે, કલ્યાણની આકાંક્ષા છે, તેની ક્રિયા તે અજ્ઞાન ક્રિયા જ નથી, અજ્ઞાનીની ક્રિયા કહે છે તે શી રીતે ? અમે નવ તત્વાદિક ન જાણીએ માટે અજ્ઞાનીની ક્રિયા, આ શું? એ તા પેાતાને તપસ્યાથી દૂર રાખી વળી બીજાને અજ્ઞાની–મિથ્યાત્વી બનાવી ઠંગે છે. જે જૈનશાસ્ત્રને માનતા ન હોય, કલ્યાણુની બુદ્ધિ ન હેાય, મેાક્ષ મેળવવા માગતા ન હોય, માત્ર પંચાગ્નિ તપની ક્રિયા કરતા હોય તેવાને માટે આ વાકય છે. તેવા ક્રેડા વરસ સુધી અજ્ઞાન-તપ કરે અને જેટલી નિરા થાય તેટલી ક્ષણમાં તમારા માનેલા જ્ઞાનીને થશે ને?
પ્રશ્ન—મેરૂપર્યંત જેટલા એઘા-મુહપત્તિ કર્યા તા ત્યાં સુધી મેાક્ષ નહીં માન્યા હોય ?
ઉત્તર—જિનેશ્વરે કહેલું છે માટે હું કરૂ છું-એમ કરે તેા ભાવપ્રત્યાખ્યાનનું કારણ છે અને તે માટે અષ્ટકજીમાં હરિભદ્રસૂરિ આ પ્રમાણે જણાવે છે
जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽत्यदः । बाध्यमानं भवेद्भाव- प्रत्याख्यानस्य कारणम् ||१||