________________
પ્રવચન ૧૦૮ મું
[ ૧૫૭
મનુષ્ય હોય તેમાં નવાઈ શી ? જે વખતે પૂના આયુષ્ય હોય તે વખતે કાડા વરસે જીવનારા હોય, તપસ્યા કરતા હાય ને તે લઈ એ તે અડચણ શી ? ક્રોડા વરસેા લગે જીવવાવાળા શુ કરતા હેાવા જોઇએ ? એકલા કર્માંના ખપાવવામાં ઉદ્યમવાળા જોઇએ. મનુષ્ય તિય ચના ભવમાં તેવા જીવા નહિં લઈ શકે કે જે કમ ખપાવે જ જાય ને નવા આંધે નહિં. આપણે માનીએ છીએ કે-નારકી ૩૩ સાગરોપમ સુધી દુઃખ ભાગવે છે, છતાં તે ફેર નારકી થતા જ નથી. એકલુ કમ ખપાવવાનું જ ત્યાં તેનું કામ છે. ૧-૨-૩-૪-૫-૬-૭ સી નારકીના જીવ કને ખપાવવાવાળા જે ક્રેાડા વસા લગી સરખું દુઃખ ભોગવે તે તેવા કમ ખાંધે નહિં ને ખપાવે, તેવા નારકી. એક ને!કારશી કરે તે ૧૦૦ વરસનું નરકનું આયુષ્ય તુટે. નારકીના કમ સાથે સંબધ જોડ્યો. માટે નં નેો જ્ન્મ નારકી જે ક્રેાડા વસા લગી કમ ભેાગવી ખપાવે, તે કઈં માટે વાત કરીએ છીએ ત્યારે નૈઓ નહિં મેલતાં અન્નાની શબ્દ કેમ મેલ્યા ? મહાનુભાવ ! આગળ મહિમા શાના જણાવવા છે? જ્ઞાનના. જ્ઞાન પ્રતિપક્ષ તરીકે લાવવા હોય તે અહીં અન્નાળી મૂકવુ પડે. હવે વિચાર કરજ્યા કે અજ્ઞાની એ શબ્દ નારકીની જગા પર છે. જ્ઞાનના પ્રતિપક્ષપણાને લીધે જ મૂકયા. નારકી કહા કે અજ્ઞાની કહા કે ખાળ તપસ્વી કહે। તેમાં અમારે પંચાત નથી. જે કમ અજ્ઞાની ક્રાડા વસા સુધીમાં ખપાવે, એ કમજ્ઞાની પુરૂષ એક શ્વાસેાશ્વાસમાં ખપાવે.
શાસ્ત્રકારે નાની કાને માન્યા છે?
હું અહીં મારી વાત નથી કહેતા, તમારા હૃદયની વાત કહું છું. તમારે જ્ઞાની પાથા ઉકેલીને અનવું છે કે-શાસ્ત્રકાર જેને જ્ઞાની કહે છે તેવા બનવું છે ? તું માળી ઉત્તવિદ્યુત્તો' તે કમને જ્ઞાની ખપાવે, પણ કયા જ્ઞાની ? ત્રણ ગુપ્તિવાળા જ્ઞાની–જેનાં મન, વચન અને કાયા ત્રણે આસ્રવ રહિત થઈને નિરવદ્યમાં પ્રવતે લા હાય. ગુપ્તિમાં પ્રવતે લે હાય તે નાની લેવા. તમારા માનેલા જ્ઞાની નહિં, મેાઢાથી કેવળજ્ઞાની અનવાવાળા નહીં. અહીં જ્ઞાની જે પોતે આસ્રવથી ખસેલા, ત્રણે ગુપ્તિવાળા એવા જ્ઞાની તે શ્વાસેાશ્વાસમાં કમ ખપાવે, આ વાત જ્ઞાની કેવી