________________
૧૫ર ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી નિમૂળ નાશ કરે. એક નિર્જરા એવી કે પિતાની પાછળ થએલાને પણ નાશ કરે. નિર્જરા સર્વથા થઈ ગઈ, ફેર આત્મા કર્મમાં રગદેવાય તે પણ કર્મ લાગે નહિ તે તાકાત કયાંથી લાવવી? . સિદ્ધોને કર્મ કેમ નથી લાગતા? તે સિદ્ધ મહારાજ જે જગ પર રહ્યા છે, તે જગ પર પણ આપણ. પેઠે જ કર્મને દરીયે રહેલો જ છે. ત્યાં પણ કર્મ વગણના પુદ્ગલે ઓછા નથી, ત્યારે કહો કે સિદ્ધને આત્મા કર્મની ઘૂળમાં આવો ટકી રહ્યો છે, પણ સુકી વસ્તુ-કાચને ગોળો, લખોટ બાજરીમાં બાર વરસ આળોટે ને રગદોળાય તે તેને બાજરીનાં કેટલા કણીયાં લાગે? લાકડાને ગુંદરવાળો ગોળો હોય ને તે બાજરીના ઢગલામાં નાંખે તે? અને લાખને એક ગોળે રઈના ઢગલામાં નાંખે તે દાણે. સરખો ચોંટે નહિં તેવી રીતે સિદ્ધ મહારાજા લોકાંતે રહેલાં છે. કર્મના ઢગલા તેમના તેમ છે, છતાં સિદ્ધના આત્માને લાગતા નથી. આ જ મોક્ષ; કર્મનો નાશ કરે, વિકારોનો નાશ કરે, એવી પવિત્રતા કરવી. કે કર્મને ઢગલામાં રહે તે પણ કર્મને કણી લાગે નહિં. ઘડાને પાકો કરી દઈએ ને પછી એને માટી લગાડો તે શું થાય? જુદી ને જાદી, તેવી રીતે અહી આત્માને એ પકવ કરવો જોઈએ કે–અહીં તે લગીર કર્મ લાગે તે મેલે થાય, પણ ત્યાં એ દશા કે-કમને સંબંધ જ નહિં. કેવળજ્ઞાની પણ કર્મના ઢગલામાં લેપાતા રહ્યા, સયોગી કેવળી એક પણ સમય બંધ વગરના હોતા નથી. કેવળજ્ઞાન પામ્યા છતાં જે કર્મના ઢગલામાં નિલેપ નથી રહેવાતું, તે વાત ધ્યાનમાં લેતા માલમ પડશે કે ત્યાં કર્મના ઢગલામાં રહેવું ને નિલેપ કેમ રહેવાતું હશે?
- કદાચ એમ માન્યું હતું કે-સિદ્ધ મહારાજ રહે છે ત્યાં કર્મ વગણા નથી. પણ તેમ નથી માન્યું, પણ સિદ્ધશીલા ઉપર જ્યાં સિદ્ધો રહ્યા છે, ત્યાં સૂક્ષ્મ નિગદીયાં પણ રહેલા છે. જેલમાં કદી પણ જાય તેમ જેલર પણ જાય, માત્ર જેલર બે ગુનેગાર, કેદી ગુનેગાર. જવા તરીકે દેખીએ તો બન્નેનું સરખું છે. જે જગ પર સિદ્ધ મહારાજા તે જ જગ પર સૂમ એકેન્દ્રિ છે. જ્યારે સૂફમએકેન્દ્રિય કેદી