________________
૧૩૪ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
દહાડે સવારને વખત છે, આટલી ક્રિયા કરીશું એટલામાં પિરિસી થઈ જશે, બારસા વંચાઈ જશે એટલામાં સાઠપિરિસી થઈ જશે. પછી ચૈત્યપરિપાટી કરી આવે. ત્યાં પુરીમટ્ટને ટાઈમ થશે, પછી ખામણા કરશો. - ત્યાં અવ થશે, હમણા સંવછરી પડિક્કમણું કરીશું એટલે રાત પડશે ને સુઈ જઈશું. આવી રીતે ઉપવાસ કરાવે એટલે ઉપવાસ તે બળાત્યારથી થયે. તેનું પરિણામ એ આવ્યું કે મધ્યરાત્રીએ શ્રીયક કાળ કરી ગયે. તેને અંગે યક્ષા સાથ્વીને હું “ઋષિહત્યા કરનારી થઈ આવું લાગ્યું. આ નિર્ણય કયાં કરે. દેવીની સહાયથી શ્રી સમધરસ્વામી પાસે ગઈ અને ભગવાનને કહ્યું કે-એનું મન ન હતું, મેં સંવછરીને દિવસ હોવાથી નકારશીથી ચઢતે ચઢતે ઉપવાસ કરાવ્યા અને મધ્યરાત્રિએ કાળ કરી ગયે, તેનું પ્રાયશ્ચિત આપે. ભગવાને કહ્યું કે-કેઈ પણ પ્રકારે તને પ્રાયશ્ચિત આવતું નથી. શ્રીયક સદ્ગતિએ ગ ને (પ્રા) એકાવતારી થયેલ છે. જેને ધર્મના કામમાં પાપની પરિણતિ કરતાં યક્ષા બેન સાધ્વીની શરમ લાગવાવાળી ચીજ થઈ. તેથી તેને ઉત્તમ ગણે. કૃષ્ણ મહારાજાએ પિતાની બધી કન્યાને સાધુપણું એમના ભાવથી કે પિતે દબાણ કરીને અપાવ્યું. મેતાર્યને પિતાને દીક્ષાને ભાવ હતો કે દેવતાએ ઘંચપરેણે કરીને પરાણે દીક્ષા લેવડાવી. તેતલપુત્ર જ્ઞાતાજીના મૂળસૂત્રમાં રાજાને ઉલટો કર્યો. પ્રધાનવર્ગ પરિવાર ઉલટ થયે, જંગલમાં ગમે ત્યાં એક બાજુ ખાઈને એક બાજુ ભયંકર ઉપસર્ગ થાય એમ કરીને પરાણે દીક્ષા લેવડાવી. એવી રીતે દેવર્ધિગણ ક્ષમાશ્રમણ, એવી રીતે આવશ્યકમાં નાગદત્તને દેવતાએ દીક્ષા અપાવી. અરે બળભદ્રને છ મહિના કૃષ્ણના મૃતદેહને લઈને ફર્યા હતા, તેને બુઝવવા માટે દેવતા મરેલી ગાયને દોહે છે. ત્યારે કહે છે કે મરેલી ગાય તે વળી દુધ આપતી હશે? ત્યારે શું તારે મરેલે ભાઈ ઉત્તર આપતું હશે. દેવતા બળેલા ઝાડને પાણી. સીંચે છે, તે જોઈને કહે છે કે આ ઝાડ ફળદાઈ થશે. તે તારે મરેલો. ભાઈ કે જેને વેંઢારીને તું ફરે છે તે શું બેલશે? આવી રીતે ઓઠાં દઈને પ્રતીતિ કરાવી કે–ખરેખર મારે ભાઈ મરી ગયેલ છે. ત્યારે દેવતા. કહે છે કે આગલા ભવે હું તમારે સારથી હતું, જેથી તમને પ્રતિ