________________
૧૪૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
જોવાઈ ગયા પછી ગયા બાદશાહ પાસે ત્યાં જઈને કહ્યું કે-દફ્તરમાં દસ્તાવેજ નથી. આ લેાકા એન્નુલ હેરાન કરે છે. આથી વાણીયાઓને ધમકાવ્યા કે તમેા ખાટા ઝગડા કરી કલેશ કરાવા છે. દસ્તાવેજ હાય તા નીકળે નહીં? વાણીયા ધીમે રહીને ખેલ્યા. હજીર! હમે પરશીયન-ઉર્દુ થાડુ' જાણીએ છીએ. આ લેાકેાએ તપાસતી વખતે કાઈ કાગળ ખીસ્સામાં મૂકયા છે. શુ હશે તે કાણુ જાણે ? જડતી લેતાં દસ્તાવેજ નીકળ્યા. જૂઠા પણ દસ્તાવેજ અને તે સ્ટાપ વગરના પણ પેાતાની ચારી પેાતાને માથે પડી એટલે ખીજુ જોવા કાણુ રહે ?
વાણીયાઓએ તે કહ્યું કે-એક કાગદ મીંયાભાઇએ ખીસ્સામાં ડાલા હૈ. દીવાન કહે કે-તુમેરી જડતી લી જાયગી. જડતી લેતાં કાગદ નીકળ્યાં. ગૌહત્યાકી મનાઈ હૈ. એ અસલ હે કે નકલ હે એ શેાચને કા મૈાકા નહીં. અસલી થા. તેમાંથી મીંયાસાઅને ઉઠા લીયા. તેવી રીતે પાડોશણે ધનિગિરના છેકરા ધરવાના ઉપાય કર્યાં, પણ ધગિરિ ત્યાં બેલ્યા નહિં કે-આવા હાડકાના માળા સરખા–દુલ છેાકરાને લઈને શું કરૂ? પણ કહ્યું કે-પછી પાછે. લેવા આવીશ તે નહિં મળે. પ્રશ્ન—આજે આપે તેા લઈ શકાય? ઉત્તર—હા.
ગોચરીમાં સચિત્ત મળે તે લાવન્ત્યા.
અહીં એ સ્થિતિ હતી કે-ગુરૂ મહારાજે ગેાચરી જતાં ધનંગરિજીને હુકમ કરેલા હતા કે આજે ગેાચરીમાં સચિત્ત મળે તેા લાવજો. એટલે કશું વિચારવાનું નહતું કે-આ કરો આવા હાડકાના માળા જેવા કેમ લઇએ. શુરૂ ઉપર શ્રદ્ધા હતી. કારણ કે-તે જ્ઞાની છે-એમ તે જાણતા હતા, જેથી વગર આનાકાનીએ છેકરાને સીધા લીધા. ત્યાં શાસ્ત્રકાર કહે છે કે-છ મહિનાની ઉંમર પણ છએ કાયની જતના કરવાવાળી છે, તેથી લાવીને સાધ્વીને સેપ્ચા ને તેમની દ્વારા સખ્યાતરને ઘેર લાવ્યા. ફ઼ાસુક આહારથી તેમને ઉછેરવાનું, શય્યાતરને ઘેર પણ ફાસુક આહાર આપતા. જ્યાં ત્રણ વરસના થયા એટલે શય્યાતરના ઘેરથી સાધ્વીને ઉપાશ્રયે લાગ્યા. ત્યાં શું સાધ્વીએ સંઘટ્ટા કરતી હશે ? જે શાસ્ત્રકારો સ`ઘટ્ટો વવાનું કહે ત્યાં સહેતુક આચરવાનું કહે તેમાં