________________
પ્રવચન ૧૦૮ મું
[ ૧૪૯
તમને શું વાંધે આવે છે? અરે સંઘટ્ટો શાસ્ત્રથી કે તમારી માન્ય. તાથી? મહાપુરૂષને નામે એક વસ્તુ પકડવી છે ને બીજી વસ્તુની બેદરકારી. અહીં વજી સ્વામી સાવીને ત્યાં અગીઆર અંગ ગોખે તે સાંભળીને મેં કર્યા. આ ઉપરથી એક વાત નક્કી કરી કે–આત્મા જ્ઞાની થાય, જેને જાતિસ્મરણ કે અવધિજ્ઞાન હોય અગર તેવા સંસ્કાર હોય, તેવા માટે ગર્ભષ્ટમ-કે જન્માષ્ટમને નિયમ નથી. આ નિયમ જે ઐચ્છિકધર્મ લેવાવાળા હાય, ધર્મ સાંભળે સમજે પૂર્વભવને સંસ્કાર-જ્ઞાન હેય, જેને સાંભળી સમજીને ધર્મ લેવો હોય તેવાને જન્માષ્ટમ પણ દીક્ષાને માટે લાયક છે. તે પહેલાં ધર્મ પામી શકે નહિ. જેને આત્મા તેવા સંસ્કારવાળે જ્ઞાનવાળો નથી, તેવાને તે માર્ગ સુઝતો નથી. તેવાને આત્માના શરીર ઉપર માલિકી રાખવી પડી. એથી જ શાસ્ત્રકારે જણાવ્યું કે-જન્માષ્ટમ કે ગર્ભાખમવાળા દીક્ષા લે તે તેમને માટે જ્ઞાની એવો નિર્ણય કરી શકે કે આ માગે આવેલો પાછા હઠવાને નથી. મારી લધિ છે, મારા હાથનો દીક્ષિત પાછો જાય નહિં, આવી નિશ્ચિત લિબ્ધિવાળા હોય તેવા માટે શિષ્યરી નથી. સેળ સુધી રાખેલી માલિકી ૮ની અંદર દીક્ષા ન હોય તે કેના માટે ? તેવા આત્મા માટે શાસ્ત્રકાર કેવી રીતે સમજાવશે તે અધિકાર અગે વર્તમાન
પ્રવચન ૧૦૮ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદ ૮ શુક્રવાર મુંબઈ બંદર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે-આત્માને અંગે સમ્યજ્ઞાનાદિક ત્રણ ચોથી તપસ્યા એ જબરજસ્ત ફાયદે કરનારી ચીજ છે. ચારિત્ર આવતા કર્મને રોકે, મોક્ષની પ્રાપ્તિ કર્મ રોકાણ માત્રથી થતી નથી, પણ આવેલા કર્મને સર્વથા નાશ કરીને ફેર કર્મ લાગે નહીં, તેવી આત્માની સ્થિતિ કરે. આપણે નવતત્વ