________________
પ્રવચન ૧૦૭ મું
[ ૧૪૭
જ્યાં ચીડાય છે ત્યાં કયા શબ્દો કાઢે છે, કેમ પટકે છે, લાકડી મારે છે, શું દશા કરે છે? તે જગતની ધ્યાન બહાર નથી. આ બધું કુમળું બાળક સહન કરે છે. છ મહિના લાગલાગેટ રોવાનું કર્યા જ કરે છે. તે નથી જાણતો કે-ધનગિરિજી આવવાના છે, પણ એના નશીબે છ મહિનામાં ધનગિરિ આવી પહોંચ્યા. જાતિસ્મરણ સિવાય આગળની હકીકત ખબર પડતી નથી. તેને તે ખબર ન હતી કે છ મહિનાથી વધારે રડવું નહિં પડે. ભાગ્ય ગે ત્યાં છ મહિને ધનગિરિ આવ્યા.
ત્યાં છોકરાની કીકીયારી સાંભળી પાડેશી કંટાળ્યા. પાડોશી મેજમજાના પણ છે, આત્માના અંગત સંબંધ રાખનારા નથી. રાત-દહાડો છેકરાનું રેવું સાંભળે છે. કંટાળીને તે જ સલાહ દેવા બેઠા કે-જણ નારીએ જન્મ આપવાનું જોર દીધું. હવે પિતા પાળવામાં જોરવાળા થાય માટે સોંપી દે સીધો એના બાપને. અંદર દાનત કાળી શાહી હતી, અંદર એ છોકરાને આવા દુઃખી થએલાને હાડકાના માળાને લઈ જવાનું ન હતું, માટે જે ઈ લઈ જવાની ના કહે તે કહી દેવું કે ઘેર રહો ને પાળો. અંદર દાનત છેક આપવાની નહીં, પણ ધન ગિરિને ઘેર રાખવાની હતી.
કેટલીક વખત જૂઠા દસ્તાવેજ ચેરીમાં સાચા થઈ જાય. એક રાજ્યમાં મુસલમાની રાજ્યની સત્તા હતી. મુસલમાને ગાય વધ કરવા માંડ્યો, ત્યારે હિન્દુઓએ વાંધો ઉઠાવ્યા. તે વખતે હિન્દુને પૂછવામાં આવ્યું કે એ કઈ દસ્તાવેજ છે. હિન્દુઓએ કહી દીધું કે દસ્તાવેજ હોય તે પણ રાજ્યના દફતરમાં હોય. માટે રાજ્યના દફતર જેવડાવે. મુસલ માની રાજ્ય હોય તેમાં પશિયન-ઉર્દુ લખાણે હોય. તેમાં બે પશિયન જાણનાર મુસલમાનને જેવડાવવા માટે નીમ્યા અને નીકળ્યો કે ના નીકળે તે તપાસવા માટે બે હિન્દુઓ બેસાડ્યા. તેમાં કેઈકે જૂને કાગળ કાઢી પરશીયન ભાષામાં દસ્તાવેજ લખાવી દફતરમાં નાખે, તે પેલા બે મુસલમાનના જાણવામાં આવ્યું નહિ, પણ તપાસ કરતાં કરતાં પેલે નાખેલે દસ્તાવેજ મળી આવ્યું. એટલે તેમણે વિચાર્યું કેખોટું થયું. જેથી દસ્તાવેજ ઉપાડી ખીસ્સામાં મૂક્યો ને કહ્યું કે દફ તરમાં દસ્તાવેજ નથી. બે વાણીયા પાકા કંઈ બેલ્યા નહિં. દફતર