________________
૧૪૪ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
ચામડાના ઢેલના શબ્દો ખાતર દીક્ષાનું દહન કરવા માંડ્યું. પણ ડુંગરના દાહમાંથી નાસતે ભૂલો પડેલો માર્ગમાં રસ્તે આવી જાય ને તેને પકડી ત્યે અથવા વિજળીને કડાકે થયો હોય ને દુનિયાને ભય. કર લાગે પણ ભૂલે પડેલે વટેમાર્ગ તે વિજળીના અજવાળાથી રસ્તા પકડી લે. તેવી રીતે પાપમય પાડેશીને દીક્ષા શબ્દ વાસ્વામીના કાને પડ્યો. એક માણસ સ નામ બોલે પણ આપણું છોકરાનું નામ સાંભળીએ તે કેટલે આનંદ થાય. પાસ થએલા હજારો છોકરાના નામ વચ્ચે તમારા છોકરાનું નામ વાંચે ત્યારે કે આનંદ? તમારી લાગણીએ એ નામ મુદ્દારૂપે રજુ કર્યું. તેવી રીતે પાડોશણો ૨૫ શબ્દ બોલી હોય પણ દીક્ષા શબ્દ વીલ્લાસ માટે જબરજસ્ત કારણ બન્યું.
એનું ચિત્ત દીક્ષામાં ચુંટયું, દીક્ષા શું ચીજ, કઈ સમજે છે, છે કરો. દિક્ષામાં શું સમજે? તે વાસ્વામીએ દીક્ષા શબ્દ પકડ્યો ત્યારે શું સમ જતા હતા? જાતિસ્મરણ પણ દીક્ષા શબ્દ પકડ્યા પછી, પહેલા જાતિસ્મરણ કે દીક્ષા શબ્દ આ બેમાં પહેલાં શું? પહેલાં દીક્ષા શબ્દ પકડેલે તે એ સવાલ વિચારવાનું કે તરત જ મેલ કરે દીક્ષાને જાંબુ, કેરી, ચીભડું કે શું સમજતું હશે? પહેલાનાં ભવના સંસ્કાર, એ. સંસ્કારે અજ્ઞાનપણે તે તરફ દોરે છે. હવે તમારી સ્થિતિમાં આવે. જેટલા જેટલા પરણેલા છે તે લકે એટલું તે જરૂર કબૂલ કરશે કે કંઈ પણ ભવાંતરની લેણાદેણીને સંબંધ છે. કેટલી બાયડી કે ભાયડા લેણદેણીનો સંબંધ જાણે છે? સંબંધ જાણ્યા સિવાય શું જોઈને ગાંઠે. બાંધી? પહેલાં ભવને લેણદાર હતું કે દેણદાર, મિત્ર હતો કે શત્રુ, તમે ગાંઠ શું જોઈને બાંધી ? તમારે ગળે ફાંસો ખાતાં સંબંધ નથી જો, તમે સીધી વરમાળા નથી નાખતા, આંટી નાખે છે, સીધી નાંખે તે હાર છે, પણ આંટીએ ફાંસે નાંખતા પહેલાં સંબંધ જોતા નથી, તે શી રીતે સંબંધ જોડ્યા છે. ઘર છોકરો જ તે કર્યો સંબંધ જોઈ પેટમાં લીધે છે? એ અમને મોજમાં રાખશે કે દુઃખ દેશે, જીવતે રહેશે કે નહિં? એટલું જોયું? કહે અમારા અજાણપણામાં અજ્ઞાનતાને લીધે નથી સમજતા, પણ અમારા જેવા પૂર્વના સંસ્કાર હશે તે જ સંજોગ મળશે, એટલું જ જાણીએ. પૂર્વને ઉદય સારો હશે