________________
૧૪૦ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પીકેટીંગ અને બીજો પક્ષ મુસ્લીમ લીગ વધારે ભાગ માગવા તૈયાર થએલો તેવાને નથી હડતાલ, બાયકેટ કે નથી પીકેટીંગ. આ હીલચાલનો અર્થ એ કે હિન્દુને હિણપત દશામાં લાવી મૂકવા. તેવી રીતે આ આત્મા ઉપર કમેને હલ્લો કઈ વખત નથી થતો ? જીવની ઉપર જોર કરનારા કર્મના કિલ્લાની કાંકરી પણ ખસેડવામાં કોઈ પણ તાકાતદાર છે? જીવ ગર્ભમાં રહ્યો હોય તે વખતે કમને હલ્લો છે કે નહિ? માતાના ગર્ભમાં આવ્યા તે પહેલાં પણ હલે છે કે નહિં. જે હલ્લો માના ગર્ભમાં આવતા પહેલાં પણ હતું, જમ્યા સાથે પણ જે હલે છે. ૧-૨-૩-૪ યાવત્ ૧૦૦ વરસની ઉંમરે સરખી રીતે હલ્લે ચાલ્યા કરે છે. તે હલ્લામાં વાલીઓ વીર્ય કેટલું વિકસાવે છે? જે વાલીઓ કર્મના હલ્લામાં વીર્ય વિકસાવી શકે નહિ તે જીવ કર્મને હલે રોકવામાં જે વીર્ય વિકસાવે છે, તેમાં તેમનો રોકવાને હકક શે ?
હથિયારબંધીને કાયદો કેના માટે કર્યો. શસ્ત્રબંધી કરવામાં આવી તે વખતે કહેવામાં આવ્યું હતું કેઆ પ્રજા કૂતરાના મોતે મરવાની, શાહુકારને શાહુકારના શૌય પર નહીં છોડતા ધાડપાડુઓનાં આશ્રિતે બનાવ્યા. ચોર અને ધાડપાડુએ એક પરીક્ષા પાસ કરેલી છે કે ઉઠાવી લેવું. ચાર અને ધાડપાડુને હથિયારનો પરવાનો લેવાનું નથી, ને તે હથિયાર વગરના હેતા નથી. હથિયારબંધીને કાયદે શાહુકારને માટે. ચોર અને ધાડપાડુઓ માટે હથિયારબંધીને કાયદે રહેતું જ નથી. શાહુકાર કાયદાને લીધે હથિયાર નહિં રાખી શકે અને ચોર ધાડપાડુને હથિયારને અસંભવ નથી. તમે કદાચ કહેશે કે અમે રક્ષણ કરીશુ તે પણ તમે વાસ્તવિક રીતે રક્ષણ કરી શકતા નથી. હથીયારબંધીને કાયદો એ શાહુકારો માટે સતામણ.
સરકારની સત્તા નથી કે ૧૦૦ એ ૧૦૦ ચોરને સકંજામાં ? જબરી સત્તા છતાં ૨૫ ગુના જ પકડી શકે, તે હથિયારબંધીના કાયદાએ ૭૫-૭૭ ને સતામણીમાં જ નાખ્યા. તેવી રીતે આત્મા ઉપર કમ હલ્લો કરે, વાલીઓએ વાધે પાડ્યો કે–અમારી સત્તા વગર તમારે કર્મની સામા થવું નહિ. અમે એનું કરીશું. કર્મ પિતાની સત્તા