________________
પ્રવચન ૧૦૭ મું
[ ૧૪૧
અજાવી આત્માને આંધળા કરે ને પછી વૈદ્યને ઘેર ફરે, કમ પેાતાની સત્તા અજમાવી પહેરી લ‘ગડા ખખડા કરે, ત્યારે વૈદ્યને ઘેર ક્ આજકાલ થનારા આત્માના વાલીએ અને શસ્રમ ધી કાયદો આ એ ન્યાયથી કેટલા વેગળા રહ્યા છે? આ આત્મા ઉપર ક સપૂર્ણ હલ્લા કરી જાય, અરે ગર્ભમાંથી પણ ચવાવી દે, ૬-૧૦ કે પંદર વરસે ચવાવી દે-મૃત્યુ પમાડે તેમાં કહેવાતા વાલીઓ કેટલું વીય ફારવે છે ? ભવની અપેક્ષાએ આત્માનું સત્યાનાશ વાળી દે છે, તે પણ વાલીઓનું રૂંવાડુ તેમાં કામ કરે તેવું નથી, નથી વાલીઓ કમના હઠ્ઠા સહન થાય તેવી શક્તિ આપવાને સમર્થ, એના અથ એક જ કે-બચાવને માટે હાથ ઉગામે, તેમના હાથ કાપનારા, સત્તાધીશા કઇ સ્થિતિના ગણાય ? તેવી રીતે આત્મા પર હલ્લા કરનાર કમ તેની સામે થનારના સત્તાશ્રીશા હાથ કાપે તેને કેવા ગણવા ? જે કમના હલ્લા રોકવાને કુટુ સમથ નથી. એ કુટુંબ શી રીતે આત્માનું માલિક ખની શકે? દુનિયાદારીએ એક વ્યવહાર પૂરતું માલીકપણુ માન્યું. પણ શાસ્ત્રકારએ કેમ કબૂલ કર્યું ? ૧૬ વરસની ઉંમર થયા પહેલાં તમને સ્વતંત્રતા આપી નથી. વસ્તુ નહીં સમજનારા સીધું કહી શકશે કે-જૈન શાસ્ત્રકારએ આત્માનું ધીનપણું પેાતાના હાથમાં રાખવાનું કહ્યું નથી, પણ ઉંડી વસ્તુ સમજનારા કબૂલ કરશે કે-આત્માને કમ હણવાનું સામર્થ્ય" સદા માટે માનેલું છે.
ગર્ભમાં રહેલા નરક કે દેવલાકે જાય કે નહિં?
સૂત્રકારે જણાવ્યું છે કે-ગર્ભમાં રહેલા જીવ નરક કે દેવલાકે જાય કે નહિ? બન્ને થાય. ગર્ભમાં રહેલા મરીને નરકમાં અને દેવલેકમાં પણ જાય. તા વિચારા કેઆત્માનું સ્વાત’ત્ર્ય સૂત્રકારોએ પણ માન્યું. ન માન્યું હતે તા ૧૬ વરસ સુધી માનવું પડે કે-જે માબાપની ગતિ તે છેાકરાની ગતિ થાય. માખાપ જે ગતિએ માકલવા માગે તે ગતિએ જ છેકરા જાય, તેમ જૈનશાસ્ત્રકારોએ ઢાઇ દિવસ માન્યું છે ? ત્યારે શું માન્યું ? ગઈમાં રહ્યો થકી કાળ કરે તા દેવલાકે જાય અને નરકે પણ જાય. કદાચ પ્રશ્ન થાય કે-કેમ અને? ઉત્તરમાં જણાવ્યું કે– ફ્રાઇસ'જ્ઞી પ'ચેન્દ્રિય, વૈક્રિયલધિવાળા ગલમાં રહ્યો છે. તેને માલમ