________________
૧૩૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
ભાવદયાના ભાગે દ્રવ્યયા ધમ ન કરાય.
પ્રભુ મહાવીરે મેઘકુમારને ઉપદેશ આપ્યા હતા. તેના પરિણામ ચલિત થયા હતા. તે માત્ર કાયાથી ધમ માં રહ્યો છે. સવાર થાય ને પ્રભુ મહાવીરને પૂછીને વિદાય થાઉં. રાતે પરિણામમાં આખી રાત ચારિત્ર ઉપર પાણી ફેરવી દીધું છે, તેા તેને ઈંડિકા મારીને વિદાય કરવા જોઇએ ને? પરિણામે ચલિત થાય, કાયા માત્રથી રહેલા હાય ! તે ધરમમાં રહેલા ગણાય, તેા જેના પરિણામ અખડિત છે એટલા માત્રથી નકામું ગણીએ તે માર્ગીમાં કયાંથી રહી શકીશુ. એક એકાસણું કે ઉપવાસ કરીએ ને કદી આકરી પડ્યો હાય તે વખતે નિર્જરાનું લક્ષ્ય દેવું જોઈ એ તા ત્યાં કેટલુ દઈએ છીએ. જેમ ઉપવાસ આકરા પડ્યો તેા નિરા વધારે થાય છે, તેમ વિચાર આવ્યા ખરા? ધમેલુંસાનું ધૂળમાં નંખાય છે. કારણ કે-પરલેાક, પુણ્ય-પાપ, સંવર, નિર્જરા કે મેાક્ષ એના મુદ્રાલેખ જોઈ એ. તે ઝાંખા અગર ભૂંસાઈ ગયા હોય તેા જ આવા વિચાર કરે છે. પાપથી દરેકે ડરવુ જોઈએ, આસ્તિકતાનું ખરૂ સ્થાન એ જ છે. હેરે ઉપાશ્રયે જાવ, દ્યાન શિયળ કશ પણ પાપથી ડરવુ એ મુદ્રાલેખ ખરાખર રાખવા જોઈએ, નહિંતર દેવપૂજા, ગુરૂસેવા કરતાં પણુ રખડી જવાના, ધમ કરતાં ધસી પડવાનાં. પાપ સ થા પ્રકારે છેાડવા લાયક છે, આ મુદ્રાલેખ ઝાંખા પડ્યો, ઉલટાઈ ગયા તે સન્માર્ગે છતાં રખડી જશે!. નંદન મણીયારે ચાવિહાર અઠ્ઠમ કદ છે. ત્રણે દિવસ પૌષધ કર્યો છે, ઉનાળાના દહાડા છે. તરસ લાગી છે,. તરસના પાકારા કરે છે, છતાં ત્યાં સુધી નિરાના પરિણામથી ખસ્યા. નથી, પણ એમ ધાયું કે-જગતના જીવાએ ખરેખરી દયા માની હોય. તા એ કે-જગતના જીવાને જળાશયા કરી પાણી દેવુ' તે ખરેખરા ધમ છે.
પરિણતિ પ્રવૃત્તિ તપસ્યાને અંગે ટકી રહી પણ મુદ્રાલેખ બગડી. ગયા. જે ધમ ન હતા તે જગા પર નિર્જરાના ધર્મ ને ન ગણતાં. અનુક’પાદાનને ધર્માં ગણ્યા. અનુક...પાદાન જરૂરી પણ ભાવધના ભાગે નહિં. નંદન મણીયારે શું વિચાર્યું કે પૌષધ, અઠ્ઠમ મેળવ્યેા છતાં પેલા દ્રવ્યઢયાના સ્વભાવને અધિક તારવી લીધેા. જે સામાયક, પૌષધ કરતાં દુનીયાની દયાને અધિક ગણે તે તે તિર્યંચને લાયક થાય તે