________________
૧૨૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
ધારણ કરે તે જીવ, નીતિ ત્તિ નીત્ર: કાળાનું ધારત વૃત્તિ નીયઃ જીવે તે જીવ. પ્રાણાને ધારણ કરે તે જીવ. આ જીવનું સ્વરૂપ તા નાસ્તિકા પણ માને છે. વર્તમાનકાળમાં પણ પ્રાણને ધારણ કરનારા એ જીવ એમ ઠરાવે! તેમાં નાસ્તિકને વાંધો નથી. તેથી સત્ નીવ તત્ શરીર આવું માનનારા નાસ્તિકા હતા. પાંચ ભૂતથી ચેતન ઉત્પન્ન થવાવાળે, માનવાવાળા નાસ્તિકા છે, પણ શાસ્ત્રકારની મુખ્ય વ્યાખ્યા પ્રમાણે જીવનું લક્ષણ ાનીરીત્ નીતિ નીવિષ્યતિ કૃતિ ઝીન જે અતીતમાં અનાદિકાળથી દ્રવ્ય પ્રાણાને ધારણ કરનાર વર્તમાન અને ભવિષ્યમાં પણ પ્રાણને ધારણ કરશે તેનું નામ જીવ. વિચારો ! હવે જેને અતીતમાં અનાદિકાળથી દ્રવ્ય પ્રાણા ધારણ કર્યા, વર્તમાનમાં ધારણ કરે છે ને ભવિષ્યમાં ધારણ કરશે-આવી વ્યુત્પત્તિ કરીએ ત્યારે નાસ્તિકને જીવ માનવાપણું રહેતું નથી. જીવ નથી નડતા, પદાથ નડે છે. ભૂત-ભવિષ્યમાં પ્રાણનું ધારણ માને તે પરલેાક માનવા પડે, વર્તમાનકાળે પ્રાણને ધારણ કરે એ રૂપે જે જીવ તે માનવામાં એને અડચણ નથી.
મુસલમાના હિન્દુને કાફર કેમ કહે છે?
હવે જે હિન્દુ શબ્દ કહેવાય છે, તે શબ્દના ખુલાસા થશે. હિન્દુને મુસલમાની કાર કેમ કહે છે તેના ખૂલાસા થશે. ભગવતીસૂત્રમાં આત્માના નામેા જણાવ્યા છે, તેમાં હિન્દુ એવું આત્માનું નામ જણાવ્યું. છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. ૠિતે માત્ મયં એક ભવથી બીજે ભવ, ખીજે ભવથી ત્રીજે ભવ, ત્રીજેથી ચાથે ભવ એવી રીતે જે ફ તે હિન્દુ. જેને તમે હિન્દુસ્તાન કહેા છેા, હિન્દુઓનું સ્થાન કહેા છે, તેમાં આવા આત્માને માને તે હિન્દુ મવાત્ મયં દિગ્દતે ભવાભવ ભટકયા કરે એવા જે પદાર્થ એનું નામ હિન્દુ. આવા આત્મા માનનારાનું સ્થાન તે હિન્દુસ્તાન. તેમને કેટલાક સિન્ધુને હિન્દુ કહી હિન્દુસ્તાન કરે છે. આડા આવવાથી થતા નામને કાઇ જાતના સંબંધ રહે નહિં. સ્થાન શબ્દ લાગુ શી રીતે ? પણ ખરૂ એ હતું કે ભવાભવ માનનારા એક ભવ કરીને રહેતા નથી. ભવથી ભવાંતર એવી રીતે જે આત્મા કી રહ્યો છે. તેનું નામ હિન્દુ, તે માનનારા તે પણ હિન્દુ. જિનને માનનારા જ જૈન, વિષ્ણુને માનનારા વૈષ્ણવ, શૈવને માનનારા શૈવ