________________
પ્રવચન ૧૦૬ મું
[ ૧૨૭
તેવી રીતે આત્માને માનનારા તે હિન્દુ, તેનું સ્થાન તે હિન્દુસ્તાન.
હિન્દુઓને મુસલમાન કાફર કહે છે, એના ધર્મ શાસ્ત્રકારોએ શું કહ્યું કે-કોઈ પણ જીવ જન્મ ને મરી જાય, એટલે ન્યાયના દિવસ સુધી ઘરમાં પડ્યો રહે અને જ્યારે કયામતનો દિવસ આવે ને તેને ઉભો કરવામાં આવે ત્યારે તેના કર્મ પ્રમાણે નરક અગર જખ (દેવલેક) આપવામાં આવે. પછી ત્યાંથી નીકળે કયારે અને કયાં જશે એમ પૂછે તો ચૂપ. એને પરમેશ્વરે ન્યાયને દિવસે આપેલી અવસ્થા ફરવાની જ નહિ. જ્યારે પિતાના શાસ્ત્રમાં એક જ વખત જન્મ જણાવે છે. તમે અનેક ભવ જણ છો, તે તમને હલકા માનવાની ફરજ પડે, જૈન શાસ્ત્રકારે સત્ય તત્વ માને તેને સમકિતી અને વાસ્તવિક સત્યતત્વને નહિં માનનારાને ખોટી દષ્ટિવાળા અથવા મિથ્યાષ્ટિ કહે છે. દુનિયામાં સતી સ્ત્રી વેશ્યાના ખરાબ કૃ દેખી અસતી કહે. પછી તેને કંઈ બેલવા માટે અસતી સતીને છીનાળ કહી . સતીએ વાસ્તવિક સ્વરૂપ કહ્યું. અસતીએ કેવળ દ્વેષથી છીનાળ કહી છે. આજકાલ કહે છે કે-તમે અમને મિથ્યાત્વી માનો છો તે અમે તમને મિથ્યાત્વી કહીએ છીએ.
વસ્તુ તત્વને ઓળખનારા સતી વેશ્યાને વેશ્યા સ્વરૂપે કહે છે. અસતી શ્રેષથી કહે છે. એવી રીતે સાચી માન્યતાવાળા સમકિતી જેમની માન્યતા ખોટી છે. એને માટે મિથ્યાદષ્ટિ શબ્દ વાપર્યો. એ શબ્દો સાંભળી મિથ્યાષ્ટિએને કંઈક બેવવું પડે. સતી વેશ્યાને વેશ્યા કહે. વેશ્યા છાની ન રહેતાં કંઈક તે બડબડે. એવી રીતે મિથ્યાદષ્ટિએ વેદને માને નહિં તેનું નામ નાસ્તિક. જૈનેએ સાચી માન્યતાવાળા માટે સમ્યગદષ્ટિ ને જુઠી માન્યતાવાળા માટે મિથ્યાદષ્ટિ શબ્દ રાખે. માત્ર માન્યતાનું ખરું સ્વરૂપ જણાવનારા શબ્દો કહ્યા, ત્યારે અમારા વેદને ન માને તે નાસ્તિક. અમારાથી વિરૂદ્ધ રહે તેમને હલકા કેમ પાડવા તે માટે જ શબ્દની ઉત્પત્તિ થઈ. જેવા તમે સમ્યગૂદષ્ટિ-મિથ્યાદષ્ટિ કહે છે, તેવી રીતે તેઓ આરિતક નાસ્તિક કહે છે. નાસ્તિક શબ્દ કેવળ ૮ષને દેખાડનાર છે. ત્યારે સમ્યગૃષ્ટિ કે મિથ્યાદષ્ટિ ખરા સારૂપને જણાવનાર છે. મુસલમાને આત્માને હિન્દુ માને તેને કાફર