________________
પ્રવચન ૧૦૬ મું,
[ ૧૩૧
ખાટી કલ્પના કરી યેા કે- કઈ જગા પર મુનિને વિનતિ કરવા ગયા મુનિને ઉપવાસ હોય અથવા તેા ગાચરી આવી ગઈ હોય ને ન આ તા મને કશા લાભ ન મળે અને મારા પરિણામ પણ શી રીતે ટકે ? મેં સદ્ગુરૂને વિનંતિ કરી ને સદ્ગુરૂ ન આવ્યા. કલાક બે ત્રણ કલાક બેઠા. મહારાજ મારે ત્યાં ગે!ચરી ન આવ્યા. આવી જૂઠી કલ્પના કરી તા જુએ, મગજમાં કેટલેા દાવાનળ સળગે છે. તા પછી જીરણશેઠનુ મગજ કેવી રીતે શાંત રહ્યુ હશે. શ્રીમતે પાતાને ઘેર મુનિને લઈ જતા હોય અને મુનિ ત્યાંથી ગોચરી લાવતા હેાય એવુ દેખે તે સામાન્ય સ્થિતિવાળાના મગજને પા૨ે મેન્ટલમાં પણ ન રહે, પારે એવા ગરમ થાય કે-મુનિને પણ ખરાબ ચીતરે અને પોતે પણ ભારે થાય. જીરણશેઠને અંગે વિચાર! જે કલાકા, દહાડાઓ અને એમ કરતાં ચાર મહિના થઈ જાય છે, ચાર મહિના સુધી કલાકા સુધી બેસવુ' ને તેનું કુળ દુનીયાદારીથી ન મળ્યું. તે ન મળ્યા છતાં ચાર મહિના સુધી લાગલાગઢ બેસવાનું. બન્યું કેમ હશે? અન્યા છતાં પારણાને દહાડે શ્રી મહાવીર મહારાજ આપણા જેવા નહિં, મહાવીર મહારાજને અંગે એ કહેવાને વખત જ નથી કે- જીરણશેઠનું ઘર માલમ ન હતું. જેમ તમારા ઘેર અવારનવાર આવતા હોય ને સાધુ કહી શકે નહિં કે ઘર માલમ ન હતું. મહાવીર મહારાજ મનઃપવજ્ઞાની અવધિજ્ઞાની ઘર જાણતા હતા, જીરણશેઠની ભાવના પણ જાણતા હતા, ચાર મહિના સુધી લાગલાગઢ બેઠા છે. તે વાત મહાવીરદેવથી અજાણી નથી, છતાં મહાવીર પ્રભુ માલદારને ઘેર અભિનવશેઠને ત્યાં ગયા. નવા તાજો થએલા શેઠીયા જીરણશેઠ પહેલાનેા પણ અત્યારે ઘસાઈ ગએલે, આ વખતે તમારા પરિણામને તપાસે. ચાર મહિનાની વિનતિ જાણ્યા છતાં પેાતે અભિનવશેઠને ત્યાં પધારે ને જીણુશેઠને ત્યાં ન જાય તે તે વખતે આપણે આત્મા શુ કરે તે તપાસા. શાસ્ત્ર એ તમારા આત્માની સ્થિતિમાં ઉંચા વિચારેય ગાઠવવા માટે જ છે. બીજા માટે સમજશે! જ નહિ, જીરણશેઠ સાથે તમારા આત્માને ગાઢવા. જીરણશેઠના વૃત્તાંતમાં આત્માને ગાઢવી જુએ. ત્રણ ચાર કલાક સુધી વિનતિ કરી હાય, પારણાના દહાડા આવ્યા હોય, તમને પ્રાયન ન કરતા શ્રીમતને પાવન કરે ત
*