________________
૧૨૮ ].
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
કહે છે. તેવી રીતે આ લોકો વેદ ન માને તેને નાસ્તિક કહે છે. ત્યારે પેલાએ પ્રતિકૂળ વચન એ જ કહ્યું કે-અમારા કુરાનથી વિરૂદ્ધ રૂપે જે આત્માને માને તે કાફર. કહેવાનું એ છે કે મૂળ વાત ખરી રીતે એ છે કે જીવનું જે સ્વરૂપ એક ભવથી બીજે ભવે જાય, બીજે ભવેથી ત્રીજે ભવે જાય એ માનવામાં આવે તે જે ભૂતકાળમાં જીવ્ય, વર્તમાનકાળમાં જીવે છે અને ભવિષ્યમાં જીવશે, એનું નામ જીવ. એ માનનારાને પહેલા પહેલેક માનવ પડે. આ ઉપરથી શાસ્ત્રકારોએ નાસ્તિક આસ્તિકની વ્યુત્પત્તિ કરતાં એ અભિપ્રાય ન લીધે. જીવાદિક તત્વ છે એ બુદ્ધિવાળે આસ્તિક ને તેમ ન માને તે બીજે નાસ્તિક એ અર્થ ન લીધો. પ્તિ વોરાર્મિતિ ન મારિત જેને પરલોક છે, પુણ્ય-પાપ છે, આવી બુદ્ધિ હોય તેનું નામ આસ્તિક, પરલેક નથી, પુણ્ય-પાપ નથી, આવી બુદ્ધિ જેને હોય તેનું નામ નાસ્તિક. આસ્તિકતાનું એ જ સ્થાનક કે પરલક પુણ્ય-પાપ મુખ્યતાએ માનવું. આનું નામ આસ્તિક.
દહેરા-ઉપાશ્રય પૂરતા આસ્તિક આ ભવની મુખ્યતા દિવસના કેટલા કલાક રહે છે ને પરભવની મુખ્યતા કેટલા કલાક રહે છે. સવારથી સાંજ સુધીની તમારી ક્રિયાનું પરભવમાં કયું ફળ આવશે–એ કેટલા કલાક વિચાર થાય છે. સામાન્ય યિક, પૂજા વિગેરે ક્રિયા તરફ દષ્ટિ જાય છે. બાકીને વખત ઉપાશ્રય દે, સામાયક, પુરતક વાંચન સિવાયને ટાઈમ પાસે કે તમારો આત્મા પરલકને, પુણ્ય-પાપને ધ્યાનમાં રાખી વતે છે? વિચારશો તે માલમ પડશે કે તમારે આત્મા દહેરા, ઉપાશ્રય, સામાયક, પુસ્તક વાંચનને આસ્તિક છે. આસ્તિક કઈ વખત? દહેરામાં, ઉપાશ્રયમાં આવ્યું ત્યારે. તે વખત કંઈપણ પરભવ, પુણ્ય-પાપ, સંવર, નિર્જરા મેક્ષ છે. એ વખતે આ આગળ દેખાય છે, પણ તેથી દૂર થાય છે. ત્યાર પછી શી દશા હોય? પરલોક, પુણ્ય-પાપને છોડવાનું દષ્ટિબિન્દુ કેટલું રહે છે તે તપાસે. ખરેખર દહેરા-ઉપાશ્રયમાંથી નીકળીએ છીએ ત્યારપછી આત્માની દશા તદ્દન વિચિત્ર થાય છે. આથી આસ્તિકતાનું સ્થાન કયું? આપણે આસ્તિક કહેવડાવનારા દહેરા, ઉપાશ્રયમાં સામાયક