________________
૧૨૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
"
દેવી. ગલ પાંચમ ’એટલે જન્મથી સવા ત્રણ વરસ, પંચમ એટલે પાંચમા વરસની સાલના પહેલા દિવસ ચારમાં પણ પાછું વરસ ગર્ભનું નીકળી ગયું, એટલે સવાત્રણ વરસે યજ્ઞાપવીત આપવી. એવી રીતે હેમચદ્રાચાય પરિશિષ્ટ પર્વમાં જણાવે છે કે-આય રક્ષિતને માંની થતાની સાથે પિતાની પાસેની સઘળી વિદ્યા ભણી ગયા ને વેદ ભણવા ગયા જે પિતા રાજમૂળમાં માનીતા છે તે માંજીમધન વખતે ભણ્યા છે. સવાત્રણ, સાડીત્રણ વરસે આટલી વિદ્યા ભણનારા અગીઆર વરસે તૈયાર થાય તેમાં નવાઈ શી ? આ તે યુક્તિના જવાબ. આય રક્ષિતને ચારી ગણવી એટલે આવી ગયું કે-આય રક્ષિતસૂરિની ૧૬ વરસની જ 'મર જાણવી, જે સાળ વરસ પછી શિષ્ય ચારી ઠરાવે છે, તેણે વિચારવું કે– આય રક્ષિતની ચારી પહેલવહેલી થઈ.
થઈ હતી. યજ્ઞવાડે હતા,
શય ભવ અને મનની દીક્ષા વગર રજાએ દરેક વખત પન્નૂસણમાં સાંભળેા છે કે-શષ્યભવસૂરિ ત્યાં સાધુઓને મેાકલ્યા ને કહેવડાવ્યું કે-‘ લો છું બદ્દો પછું તત્ત્વ ન જ્ઞાયતે પરમ્' એ જાણી આચાય પાસે આવી તત્વ સમજી દીક્ષા લીધી. અહીં તેની ખાયડી જીવતી છે, એ વાત નક્કી છે. એને જ જન્મેલા બાળક મનક બાપ પાસે આવ્યા છે. એને શય્યભવે દીક્ષા આપી છે. ત્યારે એના કુટુબીએ પૂછ્યું કે તારે કઈ આઘાન છે? કઈક લાગે છે અને છોકરો જન્મ્યા, મનાક આવું કહ્યું તેથી ‘મનક’ નામ પાડયું. માગધીમાં (મનય') આ શબ્દો અલ્પ અવાળા છે તે મનયનું સંસ્કૃત ઉચ્ચાર કરતાં મનક થયું. શય્યંભવની દીક્ષા કુટુંબની બાયડીની, બધાની રજા વગર દીક્ષા થઈ. મનક પિતાને માટે માને પૂછે છે કે-મારા આપ કયાં છે? ત્યારે તેની મા કહે છે કે-કાઈક ધૃત, પાખડી છેતરીને તારા બાપને લઈ ગયા છે. શય્યંભવની ખાયડી કહે છે કે-ધૂર્ત, પાખંડી ઠગીને લઈ ગયા, તેની મને ખખર નથી. રજાની સભાવના પણ અહીં કરી શકાય તેમ છે? તેા શય્યંભવની દીક્ષાને ચારી કેમ ગણી ? એ જ મનક છેકર માને ઠગીને ત્યાંથી નીકળી પડ્યો. ચપા નગરીએ આા. આચાય ને મળ્યા. તમે શય્યભવને ઓળખેા છે, હા, એ મારા જ દાસ્ત. તે અને હું એક જ શરીરવાળા છીએ. ઉપાશ્રયે ગયા. મનકે