________________
૧૧૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
બળાÄવત્ર, મહાવીર અગર પાર્શ્વનાથ અગર તેમનાથજી ખધા તીર્થંકર માટે એક જ નિયમ કે સર્વથા ઘરથી નીકળવું એ જ સાધુપશું. ઋષભદેવજી આદિ સ માટે સરખા જ શબ્દ-ઘરથી નીકળીને તી ́કર સરખાને અંગે એમ કેમ ન કહ્યું કે-‘વિો વિ ંગ પત્ર' અવિરતિથી નીકળીને વિરતિને પામ્યા એમ કહી શકત ને? એમ ન કહેતાં ઘરથી નીકળીને ઘરરહિતપણું' લીધું, આ શા માટે કહ્યું. કષાયથી નીકળીને કષાયરહિતપણું લીધુ, આરભથી નીકળી અનાર ભપડ્યું લીધું, એમ ન કહેતાં ઘરથી નીકળી ઘરહિતપણું અંગીકાર કર્યું. આ ઉપરથી આ−રૌદ્રનું સ્થાન તિયંચ-નરકનું સ્થાન ભવાભવ રખડાવનાર. સ્થાન ઘર, તે છેડે ત્યારે જ આત્ત-રૌદ્રધ્યાન છુટ્યાં. તિયંચ નરકનાં કારણેા ક્યાં. આ બધી ચીજોને કેવી માનીએ છીએ.
જિન પ્રવચન સિવાય સ અનથ કરનાર
આગળ સમ્યક્ત્વના અધિકારમાં નિñથે પાયને અત્રે, પરમકે, શેષ ટ્રે. ત્યાગમય જૈનશાસન એ જ અર્થ, એ જ પરમાથ, એ સિવાય અધું અન. નિરર્થક નહિ-એમ નહીં પણ ડૂબાડનાર, ભટકાવનાર. આ અધી સ્થિતિ લક્ષ્યમાં નથી આવી ને આવી હોય તેા પણ દુનિયાદારીથી વિષયના વિપાક કડવા ન લાગ્યા હોય ત્યાં શુ' ? આત્માના સ્વરૂપને રેકનાર હોવાથી, કેવળજ્ઞાનાદિક ગુણી નહિં આવવા દેનાર હાવાથી વિપાકવિરસપણું લાગવુ જોઇ એ. તે ન લાગ્યું હોય તેા આખી દુનીયાદારી ઘર, કુટુ'ખ, માલ-મિલ્કત પર વરસપણુ' કયાંથી લાગ્યું મનાય? આ વાત મગજમાં ન આવી હાય તા મળેલી સુંદર માહક ચીજ એ ફેર પણ મળશે, આ ઘર ભવેભવે આગળ પણ મળશે, આટલુ' મનમાં રહે છે કે નહિં? એટલું પણ રહેતું હોય તેા પરભવમાં સુંદર અને મેહક મેળવવાનું જવાબદાર સ્થાન કર્યુ? અહીં તમારા પિતાને આપી રાખેા તે તમને ત્યાં પહોંચાડે ખરા? યાવત્ રાજા મહારાજાને આપે, તે પણ સુંદર કે મેહક ચીજ તમને પહોંચાડશે ? આવતી જિંદગીમાં એક પણ પહોંચાડનાર નથી. ભૂખી ખીલાડીને દૂધ લાવવાનુ કામ સાંપીએ તા કેટલું લાવી આપશે. તેા ખાયડી, છેકરા, ભાઈભાંડું એ તે ભૂખ્યા જ છે, તેા પછી ભૂખી ખિલાડીના હાથમાં દૂધ આપી મેળવવાની ઈચ્છા કરી તા એ મૂખનું કામ છે. તમે કુટુબાદિકને સોંપવા માંગેા તા તે