________________
પ્રવચન ૧૦૫ મું.
[ ૧૧૭
જુદો પાડે તે સામાયક, પૌષધ સિવાયના ટાઇમ આત્ત-રૌદ્રધ્યાનમાં ગયા. તે ખાતામાં જમે ઉધાર લખ્યા હેાય તે ખબર પડે. સામાયક પૂજાના ટાઈમમાં આવીએ. સામાયક પૂજામાં શું કર્યુ? ત્યાંના એટલે સંસારના ખાતામાં અડચણ ન આવે તેવા પચ્ચક્ખાણ કરૂ છું. લેણાદેણાની અપેક્ષાએ મરી ગયા છું એવું ધારીને બેસે છે? એ બધુ તા કાટે વળગાડેલું જ છે. સામાયક સમયે આવકની અનુમેાદના તેને સબંધ તેના નુકશાન ને ફાયદાને અંગે તેમાંથી કંઈ છેડેલું નથી. હક જવાબદારી નથી છેડી, સ્વયં કરવું માત્ર છેડયું છે. સામાયકમાં બેઠા તે વખતે તેનું કાઈ ઘરેણું લઈ ગયા, સામાયક પૌષધ કરતાં ઘરેણુ ન રહેવું જોઇએ, મણી, સુવણું બધું મૂકી દેવુ જોઈએ. તમે સામાયકમાં કેવા થવા માગેા છે ? સાધુ જેવા તેા સાધુને કડાં કદરો પહેરાવજ્યા, સાનાની ચાંદીની દાંડી ચરવળાને રાખેા છે, આ શુ? પૌષધમાં ત્યાગ, એક દહાડાની પ્રવૃત્તિ સાધુ જેવી રાખવી તેમાં આ બધુ શા માટે જોઇએ ? આ ત્યાગના રસ્તામાં એ દાગીના વગર રહેવાનુ છે. માટે ઘરેણાં આઘા મૂકવા જોઈએ અને તેને કાઈ લઈ જાય તા તમારાથી ખેલાય પણ નહીં. ક ંઈપણ કરવા કરાવવાના હક વગરના માલિકના હક તમારા રહે છે. એવી વખત કાઈ કે ઘરેણું લઇ લીધું. સામાયક પારીને ઘરેણુ ખાળવા મડે છે. ભગવતીમાં આ ખાળે છે તે ઘરેણું પાતાનું કે પારકુ ખાળે છે? પાતે તા વાસરાવીને બેઠા છે, નહીં. પાર્યા પછી ખાળે તે પાતાનુ ખાળે છે. માલિકી વાસરાવી ન હતી. અનુમેાદનના પચ્ચક્ખાણ નથી કર્યા. માટે ન રેમિ, ન હ્રાવેમિ એટલાં જ પચ્ચક્ખાણ કર્યા છે. પરંત િન્ન ન સમજુાળામિ એ પ્રચક્ખાણુ નથી કર્યા. આ ઉપરથી તમે સામાયક પ્રતિક્રમણ પાસ કરા તે પણ તેમાં આત્ત-રૌદ્રના દ્વારા બાંધેલા જ છે. દારા ત્રુટી નથી ગયા. તે પછી પૂજા પ્રભાવના એમાં તેા પહેલાં કાથળીનુ મેાં, પછી પૂજા. પૂજા સારી ગણા છે પણ તે પહેલાં કેાથળી જુએ છે ? રહેશે શું? કાથળીમાં છે કેટલા ? રહેશે કેટલા ? એ વિચારી પછી પૂજા. ત્યાં આત્ત-રૌદ્રના દ્વારા ત્રુટ્યો કહેવાય જ કેમ ? એટલે ખુદ તીથ કર મહારાજને અંગે શબ્દ વાપી છે. તેની કિંમત થશે. દરેક વખત અગારાઓ