________________
પ્રવચન ૧૦૪ મું
[ ૧૦૭
કે આ જીવ ગુરુ કે કુગુરુ, દેવ કે દેવ સમજતા નથી. જેને જગલમાં આવી ભાવના રહી છે અને સાધુને પ્રતિલાલ્યા ને માગે લઈ જાય છે. આવા જીવ ખરેખર લાયક છે. એ ધારી ઉપદેશ આપ્યા. તેથી નયસારને સમ્યક્ત્વ થયું. આ જગેા પર સમ્યક્ત્વ થયું તે કૈાના આત્મામાં રહ્યું? નયસારમાં, પણ કારણ તરીકે પેલા મુનિએ. કારણ તરીકે એક, બે કે ઘણા જીવ કારણ અને. એવી રીતે એક જીવ એક જ મૂર્તિને દેખી સમ્યક્ત્વ પામ્યા, આ કુમારની માફ્ક, કારણ તરીકે એક અજીવ મૂર્તિ, કાઇએ મૂર્તિ ને પુસ્તક એ અજીવ દેખ્યાં ને સમ્યક્ત્વ થયું, તા કારણ તરીકે એ અજીવમાં સમ્યગ્દર્શન અને ઘણી મૂર્તિ કે પુસ્તક દેખી જો સમ્યક્ત્વ થાય તે અનેકમાં સમ્યગ્દર્શન. તે અવસ્થાન તરીકે નહિં, સ્થિતિ તરીકે નહિં, માત્ર કારણ તરીકે.
શાસન સંસ્થાના પ્રમુખ સેક્રેટરીની ક્રીડની વફાદારી અને ધ્યેય અત્યારે વિચાર ચાલે છે તે ઉત્પન્ન થએલું સમ્યગ્દન ટકે કયાં? કાની માલિકીનું ને કબજાનું? કહા એ માત્ર પેાતાના કબજાનું, માલિકીનું ને પેાતાના આત્મામાં જ ટકવાવાળું, આત્મામાં જ ટકે, વધે અને રહે, એ સમ્યક્ત્વ થયું એટલે મેાક્ષ માર્ગના ચેાથેા હીસ્સા વટાવી દીધા. એ મુસાફરીમાં પેલા ખીલેા વટાબ્યા, પહેલે ખીલે કયા ? સમ્યગ્દર્શન એ શબ્દ પ્રસિદ્ધ જ છે, પશુ તેની પરિણતિ ધ્યાનમાં લેજો, જેમ બીજી બધી સસ્થાઓ છે, તેવી રીતે એ પણ એક સંસ્થા છે. સાચી નીતિએ સસ્થાના પ્રમુખ કાણુ હાય સસ્થાની ક્રીડ તે– બંધારણ-મુદ્રાલેખને જીવનના ભાગે વળગી રહેનારી, પ્રેસીડેન્ટ થઇને કાગળ બગાડનારા નહીં. જિંદગીમાં કાલાંતરે પણ જૈનદર્શનની ક્રીડ અહાર જાય નહિં તે જ જૈનધર્મના પ્રમુખ ગણાય. તીથ કર સર્વજ્ઞ એ જૈનશાસનના થએલા પ્રેસીડેન્ટ, વીતરાગ એવા પ્રમુખ એ જૈનશાસનની ક્રીડથી કેાઈ દિવસ વિરુદ્ધ જવાના નહિં. માક્ષે ગએલા ઋષભદેવથી મહાવીરસ્વામી જે તીથ કર પુંડરીકથી ગૌતમ સુધીના થઇ ગએલા ગણધરા કાઈ કાલે રાગવાળા થવાના નથી. નથી તેમને અધમાં ઉદયમાં ઉદ્દીરણામાં કે સત્તામાં રાગ. જૈનધર્મની ક્રીડથી વિરૂદ્ધ થવાના સંભવ કચેા ? જે ક્રીડ પ્રમાણે અત્યારે વર્તે છે અને ભવિષ્યમાં કાઇપણ કાળે