________________
પ્રવચન ૧૦૪ મું
[ ૧૧૧
અને સાધુઓને પીલવાની ઘાણી ઉભી કરી. એક એકને પીલાવવાના વખત આવે છે.
૪૯૯ સાધુઓને આરાધના કરાવી કેવલ પમાડેચા, પેાતે વિરાધક બન્યા.
તે વખતે સ્કદકાચાય દરેકને પચ્ચક્ખાણુ નિર્યામણા કરાવે છે. પીલે ત્યાં કેવળજ્ઞાન પામે ને મેાક્ષે જાય છે. ૪૯૮ આવી રીતે પીલાઇ ને મોક્ષે ગયા. એ રહ્યા આચાય ને ક્ષુલ્લક-નાના સાધુ. પેલા નાના સાધુની સ્થિતિ દેખી લાગણી થઈ આવી, તેથી પ્રધાનને કહે છે કેપહેલા મને પીલી નાખ, પછી આ ક્ષુલ્લક-નાના સાધુને પીલજે. પેાતાના અચવા માટે નહિં. માત્ર પેલા મને પીલ કે ક્ષુલ્રકનું મૃત્યુ મારે જોવું ન પડે. પ્રધાને દેખ્યું કે-આ આચાય ને પેાતાના જીવ કરતાં નાના સાધુ વહાલા છે, માટે ક્ષુલ્લકને જો પેલે મારીશ તે તેને સારી વેદના થશે. જેમ જેમ તેને વેદના અને ક્લેશ વધારે થાય તેમ કરવું હતું. સ્કંદકાચાય ની નજરની નીચે ખાળકને પીલતાં તેને પણ નિર્યામણા કરાવી, જેથી તે પણ કેવળજ્ઞાન પામી માક્ષે ગયા. હવે આચાર્યના મનમાં થયું કે—આટલા બધા સાધુ પર ક્રોધી, દ્વેષી છે. જો કદી આ તપના પ્રભાવ હાય તા આવતા ભવે એને બધાને મારનારે થાઉં. આવુ નિયાણું કર્યું, આશંશા ને નિયાણું આ એમાં ફરક છે, આશંસા ધ ક્રિયા કરવા પહેલાં હોય છે ને નિયાણું ધર્મક્રિયા કર્યા પછી થાય છે. તેથી નિયાણાવાળા ચેાથે ભવે હલકા જ હોય. આશશાવાળા ચૌદમે ભવે પણ થાય તેને નિયમ નહીં. પૌદ્ગલિક ઇચ્છાથી ધર્મ કરનારા એ દેવલેાક પામે પાછા મનુષ્યમાં આવે ત્યાંથી દુર્ગાંતિએ જાય એવા નિયમ નહીં પણ નિયાણાવાળા પ્રતિવાસુદેવ, વાસુદેવ, બ્રહ્મદત્ત, સુભુમની માફક દુર્ગાંતિએ જ જાય. નિયાણું કર્યું". આ શાસનના વિરોધી ૫૦૦ ને મારનારા નાના સાધુને મારા પછી પાંચ મિનિટ પછી એટલું નહીં ખમનારા, આવા પરિણામમાં મરી અગ્નિકુમાર દેવતા થયા અને બધું નગર માળી નાંખ્યું. એ અરણ્યનું નામ દંડકારણ્ય કર્યું. આને વિરાધકભાવ કહ્યો. કદકાચા ની દ્વેષની પ્રવૃત્તિને આવતે ભવ શિક્ષા કરવાના કરેલા નિયાણાને વિરાધકપણું કહ્યું.