________________
૧૧૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
વ્રતસ્વામી પેાતાના મુખે કહે છે. તે વખત સ્કદકાચાય કહે છે કે૪૯૯ ની આરાધના થતી હોય તે મારા રન લઈને ગયા.
જીવનને સવાલ જ નથી.
દ્વેષી પ્રધાને રાજાને કેવી રીતે ભરમાળ્યા
જ્યાં ગયા ત્યાંના પ્રધાન તે તેમના રાજ્યની વખત આવેલા અને મિથ્યાત્વી હેાવાથી વાદમાં ચૂપ કરેલા. તેને તે કારણથી રાષ રહેલા. તેણે મુનિને જોયા. એટલે આગળનું બૈર યાદ લાવી પ્રધાને રાજાને ભરમાવ્યું. ભરમાવવાવાળા વસ્તુને પેાતાને ધારેલે રસ્તે લઇ જવાને પ્રયત્ન કરે છે. આના જીવન લેવાને પ્રધાનના ધારેલા રસ્તા હતા. આખા પરિવાર સહિત જીવ લેવા એક રસ્તા નક્કી કરી રાજાને કહે છે કે-આ સ્ક'દ કાચાય આવેલા છે, તેમાં શું સમજે છે ? રાજા કહે તે તે સાધુ થએલા છે. તે અહીં ઉપગાર કરવા આવ્યા છે. રાજાના ખેલવામાં ક્રક નથી, પણ વચલા કર્માંચારીએ-દ'ડાઓ, કરવતને કેમ ફેરવે છે ? કરવત સીધી છે, પણ આડી રાખે તે આડુ કપાય, સીધી કરવતે વાંકુ વહેરવાનું કામ દાંડાના વાંકાપણાથી અને છે. રાજન્! તમે તા ભોળા છે તેથી જગતને ભાળું ગણા છે. સાધુ સંતમાં બીજો સંબંધ કયે ? આ તા પાંચસે સુભટાને લાજ્ગ્યા છે. હથિયારખંધ આવ્યા છે અને લાગ મળે તા રાજ કખજે કરવા માંગે છે, રાજા વિશ્વાસ ધરાવવાવાળેા માનતા નથી. પ્રધાન કહે છે આવા મારી સાથે, અહીં તમને પ્રતીતિ કરાવી દઉ.. રાજાને લઈને પ્રધાન ત્યાં ખાગમાં ગયા, જ્યાં આચાર્ય હતા. ત્યાં કહેવડાવ્યું કે—અહીં જનાના આવવાના છે. માટે પેલા બીજા અગીચામાં પધારા. કદકાચાય શિષ્યા સહિત બીજા બગીચામાં ગયા. જમીન ખાદાવી તેા પ્રધાને દાટેલા હથિયારા નીકળ્યા. કાણે દાટેલા ગણાય ? સાધુઓએ. રાજા હથિયાર નીકળતાં દેખે છે. ત્યાં ચક્કરમાં આવે છે. આવા મનુષ્યા મારી શી વલે કરે ? આ કાઁચારીએ રાજાને સાચું દેખાડી કયાં ફસાવે છે? આ જગેા પર રાજાના અતઃકરણમાં દ્વેષ, ક્રોધ, પ્રીતિ આવે તેમાં નવાઈ નથી. એ શ્રદ્ધા ચૂકીને દ્વેષે ભરાયા, ક્રોધે ધમધમ્યા અને કહ્યું કે આ લેાકેાનું માં જોવા માગતા નથી. તારૂ ધ્યાન આવે તેમ કર. રાજા પોતાને સ્થાને ચાલી ગયા